________________
૧૪૮
શ્રી ગુણસ્થાનદ્વાર. ૧ સંજલને લેભ, એવં ૧૦ હેતુ. ૧૦. અગીઆરમે બારમે ગુરુ ૯ હેતુ તે ૯ જગ જાણવા. ૧૧, ૧૨; તેરમે ગુરુ ૭ હેતુ તે ૭ જગ જાણવા, દિને ગુરુ હેતુ નથી.
૨ દંડકદ્વાર–પહેલે ગુ. ર૪ દંડક, બીજે ગુo ૧૦ દંડક તે ૫ સ્થાવરના વર્યા, ત્રીજે થે ગુ૦ ૧૬ દંડક તે ૩ વિકલૈંદ્રિય વર્યા, પાંચમે ગુ૦ ૨ દંડક સંજ્ઞ મનુષ્ય, ૨ સંજ્ઞિતિય"ચ. છઠ્ઠાથી તે ચઉદમાં ગુણઠાણુ સુધી ૧ મનુષ્યને દંડક.
૩ જવાનીદ્વાર પહેલ ગુરુ ૮૪ લાખ જીવાની, બીજે ગુર ૩ર લાખ તે એકેદ્રિયની વજ. ત્રીજે ચોથે ગુo ૨૬ લાખ જવાની. પાંચમે ગુ૦ ૧૮ લાખ જવાની. છઠ્ઠાથી તે ૧૪ મા ગુણઠાણ સુધી ૧૪ લાખ જવાની.
૪ અંતરદ્વાર–પહેલે ગુ૦ જઘ૦ અંતમુહુર્ત ઉતર ૬ સાગર ઝાઝેરાનું. બીજાથી માંડીને અગ્યારમા ગુણઠાણ સુધી જ. અંતo અથવા પલ્યને અસંખ્યાતમાં ભાગ એટલા કાલ વિના ઉપશમ શ્રેણી કરવી પડે નહિ. ઉ૦ અદ્ધ પુદગલ દેશે વિણું બારમે તેરમે ને ચઉમે ગુણ૦ આંતરૂં નથી, એ એક જીવ આશ્રિ,
૫ ધ્યાન દ્વાર–પહેલે બીજે ત્રીજે ગુણ૦ ૨ ધ્યાન પહેલાં. ચોથે પાંચમે ગુણ ૩ ધ્યાન પહેલાં, છડે ગુણ૦ ૨ ધ્યાન, ૧ આને ૨ ધમ. સાતમે ગુણ ૧ ધર્મધ્યાન આઠમેથી માંડીને ચઉદમા ગુણઠાણ સુધી ૧ શુકલધ્યાન.
૬ સ્પર્શનાદ્વાર–પહેલું ગુણઠાણું ૧૪ રાજલક સ્પશે. બીજું ગુણo હેઠે પંહગવનથી તે ૬ દી નરક લગે સ્પશે તથા ઉચુ અધોગામ વિજયથી તે ૯ યિક સુધી સ્પશે. ત્રીજું ગુણ૦ લેકને અસંખ્યાતમ ભાગ સ્પશે, ચોથું ગુણ અધોગામ વિજયથી ૧૨ મા દેવલોક સુધી સ્પશે. પાંચમું ગુણ પણ એમજ સ્પશે. છઠ્ઠાથી તે અગ્યારમા ગુણઠાણુવાળા અધગામ વિજયથી ૫ અનુત્તર વિમાન સુધી સ્પશે. બારમું ગુણ૦ લોકનો અસંખ્યાતમો ભાગ સ્પશે. તેરમું ગુણસર્વે લેક સ્પશે. ચઉદયું ગુણઠાણું લેાકનો અસંખ્યાતમે ભાગ સ્પશે.