SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુણસ્થાન દ્વારા ૧૪૭ મિકના અનેક ભેદ છે, જીને સુરા-મદિરા, જુને ગાળ, તંદુલ એ આદિ ૭૩ બોલ ભગવતીની સાખે છે, અનાદિપારિણુમિકભાવના ૧૦ બેલ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ પુદગલાસ્તિકાય, ૫ જીવાસ્તિકાય, ૬ કાળ, ૭ લાક, ૮ અલેક, ૯ ભવ્ય, ૧૦ અ ભવ્ય, એવં ૧૦. સન્નિવાઈ ભાવના ૨૬ ભાગ-૧૦ દ્વિસંજોગીના, ૧૦ ત્રિકસંજોગીના, ૫ ચોકસંજોગીના, 1 પંચસંગીને, એવં ૨૬ ભાંગા, એહને વિચાર શ્રી અનુગદ્વાર સિદ્ધાંતથી જાણ ૬. ઈતિ. ૧૪ ગુણઠાણ ઉપર ૧૦ ક્ષેપકવાર ઉતારે છે. ૧ હેતુઢાર-- ૨૫ કષાય, ૧૫ જોગ, એવં ૪૦ ને ૬ કાય, ૫ ઈદ્રિય, ૧ મન એ ૧૨ અવત, એવં પર ને ૫ મિથ્યાત્વ, એવું ૫૭ હેતુ, પહેલે ગુણઠાણે ૫૫ હેતુ તે આહારકના ૨ વજિ ને ૧, બીજે ગુ> ૫૦ હેતુ તે પ૫ માંથી પ મિથ્યાત્વ ટળ્યા ૨. ત્રીજે ગુ૪૩ હેતુ તે પ૭ માંથી ચાર અનંતાનુબંધીના, ૧ ઉદારિકને મિશ્ર, ૧ વિકેયને મિશ્ર, ૨ આહારકના, ૧ કામણને, ૫ મિથ્યાત્વના એવં ૧૪ વર્ષી, શેપ ૪૩. ૩, ચોથે ગુ૦ ૪૬ હેતુ તે પૂર્વે ૪૩ કહ્યા તે અને ૧ ઉદારિકને મિશ્ર, રવિકેયનો મિશ્ર, ૩ કામણ કાયજોગ, એ ૩ વધ્યા, સવ મળીને ૪૬, ૪. પાંચમ ગુo ઠ૦ હેતુ તે પૂર્વે ૬ કહ્યું તેમાંથી કે અપ્રત્યાખ્યાનની ચેકડી, ૧ ત્રસકાયને અવત, ૧ કામણુકાયmગ, એવું ૬ ઘટયા, શેષ કo હેતુ. ૫, છઠે ગુ૦ ૨૭ હેતુ, પૂર્વે ૪૦ કહ્યા તેમાંથી ૪ પ્રત્યાખ્યાનાવરણીયની ચાકડી, ૫ સ્થાવરને અવ્રત, ૫ ઇંદ્રિયને અવ્રત ને એક મનને અવત, એવં ૧૫ વર્ધા, શેષ ૨૫ રહ્યા ને ૨ આહારકના વધ્યા, એવું સવ મળી ૨૭ હેતુ ૬. સાતમે ગુ૦ ૨૪ હેતુ તે પૂર્વે ૨૭ કહ્યા તેમાંથી ૧ ઊદારિક મિશ્ર, ૨ વિકેય મિશ્ર, ૩ આહારક મિશ્ર, એ ૩ વર્ધા, શેષ ૨૪ હેતુ. ૭. આઠમે ગુo ૨૨ હેતુ તે પૂર્વે ૨૪ કહ્યા તેમાંથી ૧ વિકેયને, તે આહારકન, એ બે વર્યા, શેષ રર હેતુ ૮. નવમે ગુo ૧૬ હેતુ, તે પૂર્વે ૨૨ કહ્યા તેમાંથી ૧ હાસ્ય, ૨ રતિ ૩ અરતિ, ૪ ભય, ૫ શેક, ૬ દુર્ગા, એ ૬ વર્યા, શેષ ૧૬ હેતુ. ૯. દશમે ગુ. ૧૦ હેતુ તે ૯ જોગ ને
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy