SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શ્રી ગુણસ્થાન દ્વાર, હવે છ ભાવ કહે છે. ૧ ઉદય ભાવ, ૨ ઉપશમ ભાવ, ૩ ક્ષાયક ભાવ, ૪ ક્ષાપશમ ભાવ, ૫ પરિણામિક ભાવ, ૬ સન્નિવાઈ ભાવ, ઉદયભાવના ૨ ભેદ – જીવ ઉદયનિષ્પન્ન, ને ૨ અજીવ ઉદયનિષ્પન્ન, જીવઉદયનિષ્પનના ૩૩ બેલ પામે. ૪ ગતિ, ૬ કાય, ૬ વેશ્યા, ૪ કષાય, ૩ વેદ, એવં ૨૩ ને ૧ મિથ્યાત્વ, ૨ અજ્ઞાન, ૩ અવિરતિ, ૪ અસંજ્ઞીપણું, ૫ આહારકપણું, ૬ સ્થપણું, ૭ સગીપણું, ૮ સંસાર પરિયટ્ટણ. ૯ અસિદ્ધ, ૧o અકેવળી. એવું ૩૩. અજીવ ઉદયનિષ્પન્નના ૩૦ બોલ પામે, ૫ વર્ણ, ગંધ, ૫ રસ, સ્પર્શ, ૫ શરીર, ૫ શરીરના વ્યાપાર. એવં ૩૦, ઉભય મળીને ૩૩ ને ૩૦ શઠ ભેદ ઉદયભાવના કહ્યા. ઉપશમભાવે ૧૧ બેલ છે-૪ કપાયનો ઉપશમ, પ રાગને ઉપશમ, ૬ શ્રેષને ઉપશમ, છ દર્શન મેહનીયને ઉપશમ, ૮ ચારિત્રમેહનીયને ઉપશમ, એવં ૮ મોહનીયની પ્રકૃતિ અને ૯ ઉવસમીયા સણલદ્ધિ તે સમકિત. ૧૦ ઉવસમીયાચરિલદ્ધિ. ૧૧ ઉવસમોયા અકષાયઉમસ્થ વિતરાગલદ્ધિ એવં ૧, ક્ષાયક ભાવે ૩૭ બેલ છે–પ જ્ઞાનાવરણીયની, ૯દશનાવ. રણયની, ૨ વેદનીયની, ૧ રાગની, ૧ શ્રેષની, ૪ કષાયની, ૧ દર્શનમોહનીયની. ૧ ચારિત્રમોહનીયની, ૪ આયુષ્યની, ૨ નામની, ૨ ગોવની, ૫ અંતરાયની, એવું ૩૭ પ્રકૃતિને ક્ષય કરે તેને ક્ષાયક ભાવ કહીયે; તે ૯ બેલ પામે-ક્ષાયક સમકિત, ૨ લાયક યથાખ્યાત ચારિત્ર, કે કેવળજ્ઞાન, ૪ કેવળદન, અને ક્ષાયક દાનાદિક લબ્ધિના ૫ ભેદ એમ ૯. ક્ષયોપશમ ભાવે ૩૦ બોલ છે- જ્ઞાન પ્રથમ, ૩ અજ્ઞાન, ૩ દશન, ૩ દષ્ટિ, ૪ ચારિત્ર પ્રથમ, ૧ ચરિત્તાચરિત્તે-તે શ્રાવકપણું પામે, ૧ આચાર્યની પદવી, ૧ ચૌદ પૂર્વ જ્ઞાનની પ્રાપ્તિ, ૫ ઇયિની ૫ લબ્ધિ, પ દાનાદિ લબ્ધિ, એવં સર્વ મળી ૩૦ બેલ. પારિણામિક ભાવના ૨ ભેદ–૧ સાદિપરિણામિક, ૨ અનાહિપારિણામિક સાદિ વિણશે, અનાદિ વિશે નહિ. સાદિપારિણ
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy