________________
શ્રી ગુણસ્થાન દ્વાર.
૧૫ ૨ ચારિત્ર લાભે, સામાયક ૨, છેદોષસ્થાપનીય છે. દશમે ગુણ ૧ સુક્ષ્મસંપરા ચારિત્ર લાભે અગ્યારમેથી તે ચદમાં ગુણઠાણા સુધી ૧ યથાખ્યાત ચારિત્ર લાભે,
એકવીશને સમકિતદ્વાર કહે છે. પહેલે ને ત્રીજે ગુણઠાણે સમકિત નથી. બીજે ગુણ૦ ૧ સાસ્વાદાન સમકિત લાભે, ચોથેથી તે સાતમા ગુણઠાણુ સુધી ૪ સમકિત લાભ, ઉપશમ , થોપશમ ૨, વેદક ૩, ક્ષાયક સમિતિ ૪. આઠમે, નવમે ગુણઠાણે કે સમકિત લાભ, ઉપશમ ૧, ઉપશમ ૨, ક્ષાયક ૩. દશમે, અઆરમે ગુણઠાણે રસમકિત લાભે, ઉપશમ ૧, લાયક , બારમે, તેરમે, ચઉમે ગુણઠાણે તથા સિદ્ધમાં ૨ ક્ષાયક સમકિત લાભે.
માવીશ અલ્પબહુવૈદ્વાર કહે છે. સવથી થોડા અગ્યારમાં ગુણઠાણાવાળા, એક સમયે ઉપશમશ્રેણીવાળા ૫૪ જીવ લાભે ૧. તેથી બારમા ગુણઠાણાવાળા સંખેજગુણા, એક સમયે ક્ષપકશ્રેણીવાળા એક ને આઠ જીવ લાભે ૨, તેથી આઠમ, નવમાં, દશમા ગુણઠાણાવાળા સંખેજ ગુણ. જ બનેં ઉ નવસે લાભે ૩. તેથી તેરમા ગુણઠાણુવાળા સંખેજ ગુણા-જવર બે કેાડી, ઉતo નવ કેડી લાભે ૪, તેથી સાતમા ગુણઠાણાવાળા સંખેજ ગુણા, જવર બસેં કેડી ઉત૭ નવસે કેડી લાભે ૫, તેથી છઠ્ઠા ગુણઠાણવાળા સખેજ ગુણા, જઘ૦ બે હજાર કેડી ઉતા નવ હજાર કેડી લામે તેથી પાંચમાં ગુણઠાણાવાળા અસંખેજ ગુણ, તિર્યંચ શ્રાવક બન્યા ૭. તેથી બીજા ગુણઠાણાવાળા અસંખેજગુણ, ૪ ગતિમાં લાભ ૮. તેથી ત્રીજા ગુણઠાણાવાળા અસંખેજગુણ ૪ ગતિમાં વિશેષ છે. તેથી ચાથા ગુણઠાણાવાળા અસંખેજ ગુણ, ઘણી સ્થિતિ છે. ૧૦. તેથી ચદમાં ગુણઠાણાવાળા ને શ્રી સિદ્ધભગવંતજી અનંતગણ ૧. તેથી પણ ગુણઠાણાવાળા અનતગુણ, એ દ્રિય પ્રમુખ સમિથ્યાષ્ટિ છે તે માટે ૧૨.
ઈતિ ગુણઠાણાના ૨૨ દ્વાર સમાપ્ત,