SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ શ્રી ગુણસ્થાન દ્વાર પાંચમાથી તે ૧૪ મા ગુણઠાણા સુધી ૧ સંજ્ઞી પંચંદ્રિયને પર્યાપો લાભે. સત્તરમે ગદ્વાર કહે છે. પહેલે, બીજે ને ચેાથે ગુણઠાણે જગ ૧૩ લાભે-બે આહાર કના વજિને. ત્રીજે ગુણ ૧૦ જગ લાભે, ૪ મનના, ૪ વચનના, ૧ ઉદારિકને, ૧ વિકેયનો એ ૧૦ લાભે. પાંચમે ગુણઠાણે ૧ર જોગ, ૨ આહારકના ને એક કામણને એ ૩ વર્જિને, છઠે ગુણo ૧૪ જેમ લાભે. ૧ કાશ્મણને વર્જિને. સાતમે ગુણ૦૧૧ જોગ, ૪ મનના, ૪ વચનના, ૧ ઉદારિકન, ૧ વિકેયનો, ૧ આહારકને એવં ૧૧, આઠમાથી માંડીને ૧૨ મા ગુણઠાણ સુધી જોગ ૯ લાભે ૪ મનના, ૪ વચનના ને ૧ ઉદારિકને તેરમે ગુણઠાણે ૭ જગ લાભે. બે મનના, બે વચનના, ઉદારિકન ૧ ઉદારિકન મિશ્ર ૨, કામણ, કાય જગ ૩ એવ ૭. ચંદમે ગુણઠાણે જોગ નથી, અઢારમે ઉપગદ્વાર કહે છે. પહેલે ને ત્રીજે ગુણઠાણે ૬ ઉપગ લાભે, 3 અજ્ઞાન ને ૩ દશન. બીજે, ચોથે, પાંચમે ગુણ૦ ૬ ઉપગ લાભ, ૩ જ્ઞાન, ૩ દર્શન, છઠ્ઠાથી તે બારમા ગુણઠાણ સુધી ઉપગ ૭ લાભે, ૪ જ્ઞાન ને ૩ દર્શને તેરમે ચિદમે ગુણઠાણે તથા સિદ્ધમાં ૨ ઉપયોગકેવળજ્ઞાન ૧ ને કેવળદશન ૨, ઓગણીશમ લેશદ્વાર કહે છે. પહેલાથી તે છઠ્ઠા ગુણઠાણ સુધી ૬ લેશા લાભે, સાતમે ગુણ ઉપલી ૩ લેશા લાભે, આઠમેથી માંડીને બારમા ગુણઠાણ સુધી શુલેશા લાભે, તેરમે ગુણઠાણે ૧ પરમ શુકલ લેશા લાભે, ચિદમે ગુણઠાણે લેશ નથી. વીશમે ચારિત્રદ્વાર કહે છે, પહેલાથી તે ચેથા ગુણઠાણું સુધી કે ચારિત્ર નથી, પાંચમે ગુણઠાણે દેશથી સામાયીક ચારિત્ર છે, છઠે, સાતમે ગુણઠાણે ૩ ચારિત્ર લાભે, સામાયક ચારિત્ર ૧, છેદપસ્થાપનીય ચારિત્ર ૨, પરિહારવિશુદ્ધ ચારિત્ર ૩, એ ૩ લાભે, આઠમે, નવમે ગુણકાણે
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy