________________
શ્રી ગુણસ્થાન દ્વાર
૧૪૩ ત્રીજે માગણા ૪, પડે તે પહેલે આવે અને ચડે તે ચેાથે, પાંચમે અને સાતમે જાય, ચોથે માગણ ૫, પડે તે પહેલે, બીજે, બીજે આવે અને ચડે તે પાંચમે, સાતમે જાય. પાંચમે માગણ ૫ પડે તે પહેલે, બીજે, ત્રીજે, ચેાથે આવે અને ચડે તો સાતમે જાય, છઠે માર્ગણ ૬પડે તો પહેલે, બીજે, ત્રીજે, ચિથે, પાંચમે આવે અને ચડે તે સાતમે જાય, સાતમે માગણા ૩, ૫ડે તો છઠે, ચોથે આવે અને ચડે તો આમે જાય, આઠમે માગણી ઉ–પડે તે સાતમે ચેથે આવે, ચડે તો નવમે જાય, નવમે માગણું ૩, પડે તે આઠમે, ચેાથે આવે, અને ચડે તે દશમે જાય, દશમે માગણું ૪, પડે તો નવમે, એથે આવે ચડે તો અગ્યારમે બારમે જાય. અગ્યારમે માગણું ૨, કાળ કરે તો અનુત્તર વિમાને જાય, પડે તો દશમે તથા પહેલે આવે. ચડવું નથી. બારમે માગણું ૧-તેરમે જાય, પડવું નથી. તેરમે માગણું , ચકદમ જાય, પડવું નથી. ચઉદમે માગણ એકે નથી, મોક્ષ જાય.
પંદરમો આત્માદ્વાર કહે છે. આત્મા ૮. દ્રવ્યઆત્મા ૧, કષાય આત્મા ૨, ગ આત્મા છે, ઉપયોગ આત્મા ૪, જ્ઞાન આમાં પ, દર્શન આભા ૬, ચારિત્ર આત્મા ૭, વીય આમા ૮, પહેલે ત્રીજે ગુણ ૬ આમા, જ્ઞાન ૧, ચારિત્ર ૨, એ બે વર્જિને, બીજે, ચેાથે ગુણo ૭ આત્મા, ચારિત્ર વજિને. પાંચમે ગુણઠાણે પણ ૭ આત્મા, દેશથી ચારિત્ર છે, છઠ્ઠાથી દશમા ગુણઠાણું સુધી આઠ આત્મા. અગ્યારમે, બારમે તેરમે ૭ આત્મા, કષાય વર્જિને, ચૌદ ૬ આત્મા કપાય ને જે વિજિને. સિદ્ધામાં ૪ આત્મા-જ્ઞાન આત્મા ૧, દશને આત્મા ૨, દ્રવ્ય આત્મા ૩, ઉપગ આત્મા ૪.
સેળો જીવભેદદ્વાર કહે છે. પહેલે ગુણઠાણે ૧૪ ભેદ લાભે. બીજે ગુણ૦ ૬ ભેદ લાભે બેઇદ્રિય ૧, તેઇકિય ૨, ચૌદિયર, અસંજ્ઞીતિચ પંચૅક્રિય , એ 8 ના અપર્યાપ્તા, ને સંજ્ઞી પચંદ્રિયને અપર્યાપ્ત ને પર્યાપ્ત એ ૬. ત્રીજે ગુણ ૧ સંજ્ઞી પંચેંદ્રિયને પર્યાપ્તો લાભે–ચોથે ગુણઠા ૨ ભેદ લાભે, સંજ્ઞી પંચંદ્રિયને 1 અપર્યાયો ને ૨ પર્યાપ્યો