________________
૧૩૮
શ્રી ગુણસ્થાનકાર
ઇને છમાસી તપ વીતરાગ ભાવે, યથાખ્યાત ચારિત્રપણે જાણે, સરદહે, પરૂપે, ફરસે, એવામાં જે કાળી કરે તે અનુત્તર વિમાનમાં જાય, પછી મનુષ્ય થઈ મેલ જાય અને જે સૂક્ષ્મ લોભને ઉદય થાય તો કષાય અગ્નિ પ્રગટે, પછી ૫ડે. દશમાથી સવથા પડે તો પહેલે ગુણઠાણે જાય પણ અગ્યારમેથી ચઢવું તે નથી. ઉપશાંત તે ઉપશમે છે મોહ સવથા જળે કરી અગ્નિ ઓલવ્યાની પડે. ટાઈ નહિ, ઢાંક છે માટે ઉપશાંત મેહુ ગુણઠાણું કહીયે.
બારમું ક્ષીણમેહ ગુણઠાણું, તેનું શું લક્ષણ–૨: પ્રકૃતિને સવથા ખપાવે, ક્ષકશ્રેણી, ક્ષાયક ભાવ, સાયકસમક્તિ, સાયકયથાખ્યાત ચારિત્ર, કરણસત્ય, ગસત્ય, ભાવસત્ય, અમારી, અષાયી, વીતરાગી, ભાવનિગ્રંથ, સંપૂર્ણ સંવુડ, સંપૂર્ણ ભાવિતાત્મા, મહાતપસ્વી, મહાસુશીલ, અહી, અવિકારી, મહાજ્ઞાની, મહાધ્યાની, વદ્ધમાન પરિણામી, અપડીવાઈ થઈ, અંતર્મુહુર્ત રહે એ ગુણઠાણે કાળ કરે નથી, પુનર્ભવ છે નહિ, છેલ્લે સમયે પાંચ જ્ઞાનાવરણીય, નવ દશનાવરણીય, પંચવિધ અંતરાય ક્ષયકરણાદ્યમ કરી, તેરમા ગુણઠાણાને પહેલે સમયે ક્ષય કરી કેવળ જ્યોતિ પ્રકટે, તે માટે ક્ષીણમાહ ગુણઠાણું કહીયે.
તેરમું સંજોગી કેવળી ગુણઠાણું, તેનું શું લક્ષણ-દશ બેલ સહિત તેરમે ગુણઠાણે વિચરે. ૧ સજોગી, ૨ સશારીરી, ૩ સેલેશી, ૪ શુકલલેશી, પાયથાખ્યાતચારિત્ર, કે ક્ષાયકસમકિત, ૭ પંડિતવીર્ય, ૮ શુકલધ્યાન, ૯ કેવળજ્ઞાન, ૧૦ કેવળ દર્શન, એ દશ બેલ સહિત જઘન્ય અંતમુહુર્ત ઉતક દેશે ઉણું પૂર્વ કોડી સુધી વિચરે, ઘણું જીવને તારી, પ્રતિબંધી, ન્યાલ કરીને બીજા ત્રીજા શુકલધ્યાનના પાયાને ધ્યાને ચઉમે જાય, સગો તે શુભ મન વચન કાયાના જોગ સહિત છે. બાહ્યલોપકરણ છે, ગમનાગમનાદિક ચેષ્ટા શુભ છે. કેવળજ્ઞાન, કેવળદર્શન, ઉપગ સમયાંતર અવિછિન્નપણે શુદ્ધ પ્રણમે તે માટે સજોગા કેવળી ગુણઠાણું કહીયે,
ચઉદયું અજોગી કેવળી ગુણઠાણું તેનું શું લક્ષણ-શુકલ ધ્યાનને ચેાથે પાયે, મછિન્નયિ, અનંતર અપ્રતિપાતિ અનિ. વૃત્તિધ્યાતા મનજોગ રૂંધી, વચનગ રૂંધી, કાગ રૂંધી અને પ્રાણનિરોધ કરી રૂપતિત પરમ શુકલધ્યાન થાતા, ૩ બેલ