SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ એ ગતાગતના ખેલ, નરક એમ ર૭૫ ની. ગત ૯૦ ભેદની તે ૧૨ દેવક, ૯ કાંતિક, ૯ શ્રેયક અને ૫ અનુત્તર વિમાન એ ૩૫ ના અપર્યાપ્તા અને પર્યાપ્તાની. ૨૯ શ્રાવકમાં આગત રહ૬ ભેદની તે પૂર્વે ર૭૫ કહ્યા તે અને, ૧ છ8ી નરક વધી. બાત કર ભેદની તે ૧૨ દેવલોક ચર્ત તે લોકાંતિક એ ૨૧ ના અપર્યાપ્તા અને પર્યાપ્તાની. ૨૦ સમદષ્ટિમાં આગત ૩૬૩ ભેદની તે ૧૭૯ ની લટમાંથી ૧૫ કર્મભૂમિના પર્યાપ્તા તથા તેઉ વાઉના ૮ એ ૨૩ વ ર્યા. શેષ ૧૫૬ તથા ૧૦૧ સંસીમનુષ્ય, ૯૯ જાતના દેવતા અને ૭ નરકના પર્યાપ્ત એમ સર્વ મળી ૩૬૩ ભેદ થયા. ગત ૨૨૨ ની તે ૮૧ જાતના દેવતા, ૯૯ ભેદમાંથી ૧૫ પરમાધામી અને ૩ કિદિવષી એ ૧૮ વર્યા ને ૧૫ ક. ભૂમિ, ૫ સંજ્ઞીતિયચ, ૬ નરક એમ ૧૦૭ ના અપર્યાપ્તા અને પર્યાપ્તા એટલે ર૧૪, ત્રણ વિકસેંદ્રિના અપર્યાપ્તા અને ૫ અસંગીતિય"ચના અપર્યાપ્તા એમ સર્વ મળી ૨૨૨ થયા તે, ૧૫ પરમાધામી અને ૩ કિહિવષીના પર્યાપ્તા અને અપર્યાપ્તા એ ૩૬ ભેદ ભેળવતાં ર૫૮ ભેદની ગત પણ કેટલાક કહે છે. ૩૧ મિથ્યાત્વીમાં આગત ૩૭ ભેદની તે પૂર્વે ૩૬૩ કહ્યા તેમાં - તેઉ વાઉના ૮ ભેદ વધ્યા. ગત ૫૫૩ ભેદની તે ૫૬૩ માંથી અનુત્તર વિમાનના અપર્યાપતા અને પર્યાતા એ ૧૦ ભેદ વર્યા, ૩૨ સીવેદ અને પુરૂષદમાં આગત ૩૩૧ ભેદની મિથ્યાત્વીની પડે, ગત પુરૂષદની પ૬૩ ની, સ્ત્રીવેદની પ૬ ની સાતમી - નરકના બે ભેદ વર્યા. ૩૩ નપુંસકવેદમાં આગત ૨૮૫ ભેદની તે, ૯૯ જાતના દેવતા, ૧૭૯ની લટ અને ૭ નારકી એમ ૨૮૫ ની. ગત ૫૬૩ ભેદની. ઇતિ ગતાગતના બેલ સંપૂર્ણ
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy