________________
અથ શ્રી ગુણસ્થાનદ્વાર.
[ગgga] नाम १ लखणगुण २ ठिइ ३ । किरिआ ४ सत्ता ५ बंध ६ वेदेय ७॥ उदेय ८ उदिरणा ९ चैव ॥ निज्जरा १० भाव ११ कारणा १२ ॥१॥ परिसह १३ मग्ग १४ आयाय १५ । जीवाय भेदे १६ जोग १७ उविओग १८ ॥ लेस्सा १९ चरण २० सम्मत्तम् २१ ॥ अप्पाबहुच्च २२ गुणगणेहिम्
|| ૨ || એ બે ગાથામાં રર દ્વાર કહ્યા,
પહેલે નામદાર કહે છે. પહેલું મિથ્યાત્વ ગુણઠાણું, બીજું સાસ્વાદાન ગુગ, ત્રીજું સમાછિત ગુo, ચોથું અવિરતિ સમ્યકત્વરિટ ગુ, પાંચમું દેશવિરતિ ગુરુ, છઠું પ્રમત્તસંજતિ ગુo, સાતમું અપ્રમત્તસંજતિ ગુ, આઠમું નિયટ્ટિકાદર ગુગ, નવમું અનિયટ્રિબાદર ગુo, દશમું સૂક્ષ્મસંપરાય ગુરુ, અગીઆરમું ઉપશાંતમહ ગુ, બારમું ક્ષીણમેહ ગુ, તેરમું સગી કેવળી ગુ, ચઉમું અગી કેવી ગુણઠાણું.
બીજે લક્ષણ ગુણદ્વાર કહે છે. પહેલા મિથ્યાત્વ ગુણઠાણુનાં લક્ષણ કહે છે– શ્રી વીતરાગની વાણીથી એણું, અધિક, વિપરીત, સરદહે, પરૂપે, ફરસે તેને મિથ્યાત્વ કહીએ, ઓછી પરૂપણ તે કેને કહીએ? જેમ કેઈ કહે જે જવ અંગુઠા માત્ર છે, તંદુલ માત્ર છે, શામાં માત્ર છે, દીપક માત્ર છે તેહને ઓછી પરૂપણ કહીએ. બીજી અધિક