________________
- - -
- -
-
શ્રી ગતાગતના બોલ,
૧૨૯ વયની ગત ૧ર૪ ભેદની તે પૂર્વે ૧૨૬ કહ્યા તેમાંથી બીજા દેવકને અપર્યાપ્તા ને પર્યાપ્તા એ બે ભેદ વર્યા. રર છપન અંતરદ્વીપમાં આગત ર૫ ભેદની તે, ૧૫ કર્મભૂમિ
૫ સંક્ષિતિય"ચ અને ૫ અસંજ્ઞિતિર્યંચ એ ૨૫ ના પર્યાછે તાની. ગત ૧૦૨ ભેદની તે ૧૦ ભવનપતિ, ૧૫ પરમાધામી, ૧૬ વાણુવ્યંતર, ૧૦ જંકા એમ પ૧ ને અપર્યાપ્તા
અને પર્યાપતા એટલે ૧૦ર, - ઇતિ ચોવીશ દંડકની ગતાગત સંપૂર્ણ ર૩ તીર્થંકરદેવમાં આગત ૩૮ ભેદની તે, ૧૨ વેલેક, ૯ લે
કાંતિક, ૯ કૈવેયક, ૫ અનુત્તર વિમાન અને ૩ પહેલી
બીજી-ત્રીજી નરક એમ ૩૮ ની, ગત મેક્ષની. ર૪ ચક્રવર્તિમાં આગત ૮૨ ભેદની, તે ૯૯ જાતના દેવતામાંથી
૧૫ પરમાધામી અને ૩ કિદિવલી એ ૧૮ વર્યા. શેષ ૮૧ રહ્યા, તે અને ૧ પહેલી નરક એમ ૮૨ ભેદની. ગત
૭ નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તાની. ૨૫ બળદેવમાં આગત ૮૩ ભેદની, તે પૂર્વે ૮૨ કહ્યા તે અને
એક બીજી નરક એમ ૮૩ ભેદ, ગત ૭૩ ભેદની, તે ૧૨ દેવક, ૯ કાંતિક ૯ દૈવેયક, ૫ અનુત્તર વિમાન એ
૩પ ના અપર્યાપ્તા અને પોતાની ૨૬ વાસુદેવમાં આગત કર ભેદની તે ૧૨ દેવલોક, ૯ લોકો
તિક, ૯ થૈવેયક અને ૨ નરક પહેલી ને બીજી, એમ ૩ર ની. ગત ૧૪ ભેદની તે ૭ નરકના અપર્યાપ્તા અને
પર્યાપ્તાનો. ર૭ કેવળીમાં આગત ૧૦૮ ભેદની તે ૯૯ જાતના દેવતામાંથી
૧૫ પરમાધામી, ૩ કિલિવષી એ અઢાર વર્ષો, શેષ ૮૧ રહ્યા તે, ૧૫ કમભૂમિ, ૫ સંજ્ઞીતિયચ, ૪ નરક પહેલી અને પૃથ્વી, પાણી, વનસ્પતિ એ ૩ એમ સવ મળી ૧૦૮
ભેદ થયા તે, ગત મોક્ષની. ૨૮ સાધુમાં આગત ૨૭પ ની તે ૧૭ ની લટમાંથી તેઉ– વાઉના
૮ વર્યા, શેષ ૧૧, ૯૯ જાતના દેવતા અને ૫