SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવ તત્વ પ ગુરૂ વાચનાચાર્ય છ માસ લગી તપસ્યા કરે તે વારે તે આઠ મહિના સુધી તપ સંપૂર્ણ કરી પછી જિનપ આદરે અથવા ગચ્છમાં પણ આવે, એ તપ જે પ્રથમ સંઘયણી, પૂર, લબ્ધીવત હોય તે પ્રચુર ક્રર્માંના પરિપાકને અર્થ અંગીકાર કરે એ ચારિત્ર પાંચ ભરત, પાંચ અરવતમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના તીમાં હોય એ પરિહારવિશુદ્ધિ ચારિત્રના સક્ષેપથી વિચાર કહ્યો ચાથુ સૂક્ષ્મસ પરાય ચારિત્ર સૂક્ષ્મ છે કષાય જિહાં તેને સુક્ષ્મસ’પરાય ચારિત્ર કહીએ, તે ઉપશણશ્રેણીચે ક્રમ ઉપશમાવતાં અથવા ક્ષેપકશ્રેણીયે ક`ખપાવતાં હોય તિહાં નવમે ગુણહાણે લાકના સખ્યાતા ખંડ કરી તેને ઉપશમશ્રેણીવાળા જે હાય તે ઉપશમાવે તથા ક્ષષકશ્રેણીવાળા હાય તે ખપાવે, તે સખ્યાતા ખંડ સાહેલા જે વારે છેલ્લો એક ખંડ રહે તેના અસખ્યાતા સૂક્ષ્મ ખડ કરીને દશમે ગુણહાણે ઉપશમાવે અથવા ક્ષેપક હાય તે ખપાવે, તે દેશમાં ગુઠાણાનું નામ સુક્ષ્મસ પરાય અને ચારિત્રનું નામ પણ સૂક્ષ્મસષાય જાવુ. એ ચારિત્ર બે ભેદે છે, એક શ્રેણી ચઢતાને વિશુદ્ધ માનસિક હાય. બીજો ઉપશમ કોણીથ પડતાને ક્લિષ્ટમાનસિક જાણવુ. ઉપમિકને એ ચારિત્ર આખા સંસારમાં પાંચ વાર અને એક ભવમાં બે વાર આવે. પાંચમું ચથાખ્યાત ચારિત્ર-તે જ્યાં તથાવિષે કરીને અકષા યપણું અર્થાત્ જ્યાં સવલનાદિકે કરી સર્વથા રહિતપણ કહીયે. તે યથાખ્યાત ચારિત્ર જાણવુ. તેના બે ભેદ છે. એક છદ્મસ્થક અને બીજો કેવળિક. છ મસ્થિક તે છદ્મસ્થ ઉપમિકને અગીઆરમે ગુણહાણે હાય, અને ક્ષેપકને ખારમે ગુણહાણે હાય, બીજો કેવળિક તે તેરમે અને ચમે ગુણહાણે હાય, તે કેળિક જાવું. એ ચાસ્ત્રિ સમસ્ત જીવલેાકને વિષે પ્રસિદ્ધ છે. તે કેવી રીતે પ્રસિદ્ધ છે તે કહે છે. જે ચારિત્ર આચરીને વિહિત સાધુ તે અજરામર સ્થાનક પામે એટ્લે જન્મ, જરા અને મરણ રહિત એવુ જે મેાક્ષરૂપ સ્થાનક-તે પામે. ઇતિ સંવર તત્વ. ૭ નિર્જરાતત્વ. આત્માના પ્રદેશથી, માર્ ભેદે તપસ્યાએ કરી, દેશથકી કર્મીનું નિ ફ્લુ', ઝરીને દૂર થવુ તેને નિરાતવ કહીએ.
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy