________________
ઋણ સ્વીકારી
સર્વ પ્રકારના મુમુક્ષુને ઉપયોગી આ પુસ્તકને છપાવવાની તમામ જવાબદારી સ્વીકારીને, સર્વાગ સહયોગ તથા કિંમતી સમય ફાળવીને પુસ્તકને આંતર-બાહ્ય સૌંદર્ય આપવામાં અત્યંત મહત્ત્વનું યોગદાન આપનાર કુ. રીનાબેન એ. શાહ તથા શ્રી મિતેશભાઈ એ. શાહનું ટ્રસ્ટ ખૂબ આત્મીય ભાવે ત્રણ સ્વીકારે છે.
પુસ્તકનું ઘણી સૂક્ષ્મતાથી પ્રૂફરીડિંગ કરીને પુસ્તકને સુંદર આંતરિક ઓપ આપવા બદલ કુ. રીનાબેન શાહ તથા શ્રી મિતેશભાઈ શાહનો આભાર વ્યક્ત કરીએ છીએ.
કેસેટના આધારે લખાણ લખીને અમૂલ્ય સમય ફાળવવા બદલ નીચેના મુમુક્ષુ બહેનોનો ટ્રસ્ટ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે -
(૧) શ્રી ધારિણીબેન (અમદાવાદ), (૨) શ્રી દીપ્તિબેન (મોરબી), (૩) શ્રી હેમલબેન (મુંબઈ), (૪) ડૉ. ફાલ્ગનીબેન (મુંબઈ), (૫) શ્રી શીતલબેન (મુંબઈ), (૬) શ્રી બેલાબેન કાપડિયા (મુંબઈ), (૭) શ્રી કુંતલબેન (અમદાવાદ).
પુસ્તકના પ્રકાશનમાં આર્થિક સહયોગ આપનારા દાનવીર મહાનુભાવોના હણનો રવીકાર કરીએ છીએ.
પુરસ્કનું સુંદર પ્રિન્ટીંગ કરી આપવા બદલ દિપકમલ ગ્રાફિક્સ, અમદાવાદને સાભાર ધન્યવાદ પાઠવીએ છીએ.
ભવિષ્યમાં પણ આ જ રીતે સહકાર આપશો તેવી અપેક્ષા રાખીએ છીએ.
- નામ:
શ્રી