________________
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
દૂધ થનાં નવિ સ્ટોભઈ ગાય, ત્યમ સમકિત ત્રણ નર ગણ જાય; સુકીત સફલ ન થાય... હો ભવી.
...૨૫ જ્યમ સમતા ચણ તપતે છાહાર, ત્યમ સમકિત વ્યણ ધર્મ અસાર; તે નવી પાઈ પાર ... હો ભવી.
...૨૬ પૂરષોત્તમ ચણ હોયિ જેહેવો, સમકત વિહુણો શ્રેત્ય કહૂ તેહેવો; ના ગુણ) ભજઈ નર કેહેવો .. હો ભવી.
૨૭ જઈને ધર્મનિ સમઠીત સાધિ, પોતી ભલિ યમ નાના ભાતા; ધનવંત દાતા હાથિ.. હો ભવી.
...૨૮ રૂપવંત બહુગુણવાચાલ, ગલિગાંનિહાથે તાલ; રીધ્ય પૂરણ પરિબાલ... હો ભવી.
.ર૯ આગઈ સંઘ અને પાખરીઓ, કનક કલશનિ અમૃત ભરીઓ; ધરિ કંચન રયણે ભરીઓ.. હો ભવી. સખરુગામનો સુંદર સીમ, સમીકીત સાધિ ભજઈ ત્યમ નીમ; ગદા સહીત યમ ભીમ.. હો ભવી.
•••૩૧ દૂધ કચોલી સાકર જેહેવી, સમકત સાથિં અગડ તેતેહેવી; પુતખંડિ જ્યમ સેવી... હો ભવી.
..૩૨ અર્થ: કોઈ મનુષ્ય સભ્યત્વ વિના તીર્થયાત્રા કરે છે, તે મનુષ્ય પૃથ્વીની નિરર્થક પ્રદક્ષિણા કરે છે, કારણ કે તેઓ પૃથ્વીની પ્રદક્ષિણા રૂપ તીર્થયાત્રા કર્યા છતાં સંસાર સમુદ્ર તરી શકતા નથી...૧૯
હે ભવ્યજનો ! સમકિત વિના શું પરમાત્મા પાસે ગીત-ગાન (ભક્તિ) કરો છો ? વરરાજા વિનાની જાન અને દેવ વિનાનું વિમાન શોભતું નથી તેમ સમકિત વિનાની ભક્તિ શોભતી નથી) ..૨૦
ચંદ્રવિના રાત્રિ શોભતી નથી. પોત (સારા વણાટવાળા કપડા) વિના ભાત (ડીઝાઈન) શોભતી નથી. જાતિ વિના રૂપ પણ શોભતું નથી..૨૧
મીઠા વિનાનું ભોજન ફીક્કુ અને નીરસ લાગે છે. વેપાર કરવા છતાં લક્ષ્મી ન મળે તો એનો શું અર્થ? નવા નવા ઉદ્યમ માટે મન કરવાથી શું વિશેષ?..રર
માન સરોવર હંસ વિના શોભતું નથી. પુત્ર-પરિવાર વિના વંશ શોભતો નથી, તેમ આત્મા વિના દેહ શોભતો નથી...૨૩
મંદિરની શોભા પ્રતિમાથી છે, શરીરનો શણગાર નાક (ઈત) થી છે, તેવી જ રીતે કંઠ વિનાના હારની શું શોભા?...૨૪ *( ) માં મૂકેલ અક્ષર અર્થની સ્પષ્ટતા માટે ઉમેર્યો છે.