SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસને આધારે (૧૩) હિતશિક્ષા રાસ :- (ઈ.સ. ૧૬ર૬), કડી-૧૯૭૪, આ રાસ પ્રકાશિત છે. તેની પ્રત ભીમશી માણેક મુંબઈ તથા જૈન ધર્મ પ્રચારક સભા-ભાવનગર તરફથી મુદ્રિત થયેલ છે. (૧૪) પૂજાવિધિ રાસ :- (ઈ.સ. ૧૯૨૬), કડી-પ૭૧ (વિકલ્પ-પ૬૬). અપ્રકાશિત છે. તેની પ્રત વિજયધર્મસૂરિ ભંડાર -આગ્રામાં છે. (૧૫) જીવત સ્વામી રાસ :- (ઈ.સ. ૧૬ર૬), કડી-રર૩, અપ્રકાશિત છે. આ રાસકતિની પ્રત ડાયરા અપાસરા ભંડાર - પાલણપુરમાં છે. પ્રથમ પ્રત નથી) (૧૬) શ્રેણિક રાસ :- (ઈ.સ. ૧૬ર૬), કડી-૧૮ર૯, અપ્રકાશિત છે. તેની પ્રત પ્રવર્તક કાગ્નિવિજયજી ભંડાર - વડોદરામાં છે. (૧૭) કયવના રાસ :- (ઈ.સ. ૧૯૨૭), કડી-રર૩, અપ્રકાશિત છે. તેની પ્રત દેવચંદ લાલચંદ લાયબ્રેરીસુરતમાં છે. (૧૮) હીરવિજયસૂરિના બારબોલનો રાસ :- (ઈ.સ. ૧૬ર૮), કડી-ર૯૪, આરાસ અપ્રકાશિત છે. આ પ્રત મણિલાલ બકોરભાઈ વ્યાસની મોહનલાલ દલીચંદદેસાઈને મળેલી પ્રત છે. (૧૯) મલ્લિનાથ રાસ :- (ઈ.સ. ૧૯૨૯), કડી-૩૯૫ (વિકલ્પ-ર૯૫), અપ્રકાશિત રાસ છે. તેની પ્રત વિજયધર્મસૂરિ ભંડાર -આગ્રામાં છે. (૨૦) હીરવિજયસૂરિ રાસ :- (ઈ.સ. ૧૯૨૯), કડી-૩૧૩૪ (વિકલ્પ-૬૫૦૦), આ રાસ પ્રકાશિત છે. આનંદ કાવ્ય મહોદધિ મૌકિતક-પમાં પ્રકાશિત થયેલ છે. (૨૧) વીસ સ્થાનક તપ રાસ :- (ઈ.સ. ૧૬ર૯), કડી-સંખ્યા મળતી નથી. આ રાસકતિ અપ્રકાશિત છે. તે હજુ મળી નથી. (રર) અભયકુમાર રાસ :- (ઈ.સ. ૧૯૩૧), કડી-લગભગ-૧૦૧૪, અપ્રકાશિત છે. તેની પ્રતડેક્કન કોલેજ-પૂનાની લાયબ્રેરીમાં છે. (૨૩) રોહણિયા રાસ - (ઈ.સ. ૧૬૩૨), કડી-૩૪૫ (વિકલ્પ-ર૫૦૦). આ અપ્રકાશિત રાસ છે. આ પ્રત કવિની હસ્તલિખિત પ્રત છે. તે વિજયધર્મસૂરિ ભંડાર - આગ્રામાં છે. રચના સાલ પ્રાપ્ત થતી નથી તેવી કેટલીક કૃતિઓ:(૨૪) સમયસ્વરૂ૫ રાસ :- કડી-૭૯૧ (૨૫) દેવગુરુ સ્વરૂપ રાસ - કડી-૭૮૫ (૨૬) કુમારપાળનો નાનો રાસ - કડી-૧૬૨૪ (૨૭) શ્રાદ્ધવિધિનો રાસ - કડી-૧૬૧૪ (૨૮) આદ્રકુમાર રાસ - કડી-૯૭ (૨૯) પુણ્ય પ્રશંસા રાસ - કડી-૩૨૮ (૩૦) વીરસેનનો રાસ :- કડી-પર૭ (વિકલ્પ-૪૫૫)
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy