SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ર કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસ'ને આધારે ૨૮) ઉપનિષદ સમુચ્ચય, સં. શિવાનંદજી સ્વામી, શિવાશ્રમ, આંત્રોલી, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૬૦. ૨૯) ઉપાસક દશાંગસૂત્ર, સં. લીલમબાઈ મહા. પ્ર. શ્રી ગુરુમાણ ફાઉનેશન, રાજકોટ,પ્રથમવૃત્તિ, ઈ.સ.૨૦૦૪. ૩૦) ઔપપાતિકસૂત્ર, ભાગ-ર, સં. લીલમબાઈ મહા., પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૨૦૦૪. ૩૧) કર્મગ્રંથ, ભાગ-૧, લે દેવેન્દ્રસૂરિ મ.પ્ર.ઓમકાર સાહિત્યનિધિ, બનાસકાંઠા, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૯૫. ૩૨) કર્મપ્રકૃતિ, ભાગ-૧-૨, ભા૦ કેલાશચંદ્ર વિજયજી મ., પ્ર. શ્રી રાંદેર રોડ જે. મૂ. જૈનસંઘ, સુરત, પ્રથમવૃત્તિ, વિ.સં. ૨૦૩ર-પ૩. ૩૩) કર્તવ્ય કૌમુદી, ખંડ-૧-૨, લે. પંડિત રત્નચંદ્રજી મહા.પ્ર. ચુનીલાલ વર્ધમાન શાહસારંગપુર, અમદાવાદ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૩૧. ૩૪) કલ્પસૂત્ર, સં. દેવેન્દ્રમુનિ શાસ્ત્રી, પ્ર. શ્રી સુધર્મા જ્ઞાનમંદિર, કાંદીવલી, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૭૨. ૩૫) કલ્પસૂત્રકથાસાર, સં. સુનંદાબેન વોહોરા, પ્ર. દેવગુરુગુણ ગુણાનુરાગી જિજ્ઞાસુ મિત્રો. ત્રીજી આવૃત્તિ,ઈ.સ. ૧૯૯૦. ૩૬) કવિ ઋષભદાસ એક અધ્યયન, લે. ડૉ. વાડીલાલ જીવાભાઈ ચોકશી, પ્ર. આત્મકમલલબ્ધિ સૂરીશ્વરજી જૈન જ્ઞાન મંદિર, દાદર, બી.બી. મુંબઈ-૨૮. ૩૭) કવિ પંડિત વીરવિજયજી એક અધ્યયન, લે. ડો. કવિન શાહ, પ્ર. કુસુમ કે. શાહ, બીલીમોરા, પ્રથમવૃત્તિ, સં. ર૦૫૫. ૩૮) કવિ સમયસુંદર એક અભ્યાસ, લે. વસંતરાય બી. દવે, પ્ર. શારદાબેન ચીમનલાલ એજ્યુકેશનલ રિસર્ચ સેંટર, અમદાવાદ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૯૮. ૩૯) કષાય પ્રાભૃત-૧ર, સં. કુલચંદ કૈલાશચંદ, પ્ર. ભારતીય દિગંબર જૈનસંઘ, મથુરા, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૭૧. ૪૦) કહે, કલપૂર્ણસૂરિ, સં. મુનિચન્દ્રવિજયજી, પૂ. શ્રી શાંતિ જિનઆરાધક મંડળ, મનફરા, ઈ.સ.૨૦૦૦. ૪૧) કુરાનસાર, સં. વિનોબા ભાવે, યજ્ઞ પ્રકાશન, વડોદરા, પ્રથમ સંસ્કરણ, ૧૯૬૮. ૪૨) કુસુમાંજલિ, સં. અગરચંદ નાહટા, ભવરચંદ નાહટા, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૬૫૭. ૪૩) કુંડલિની મહાશક્તિ, પ્ર. હેમંત નંદલાલ ઠક્કર, સં. ચારુલતા બારોઈ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ, બીજી આવૃત્તિ, ઈ.સ. ૧૯૯૪. ૪૪) ખંભાતનો પ્રાચીન જૈન ઈતિહાસ, લે. નર્મદાશંકર ત્રંબકરામભટ્ટ, પ્ર. શ્રી આત્માનંદ જન્મ શતાબ્દી સ્મારક ટ્રસ્ટ બોર્ડ, મુંબઈ. ૪૫) ગીતાદર્શન, અનુ. ચંદ્રશંકર શુક્લ... મુંબઈ, વોરા ઍન્ડ કંપની, પ્રથમવૃત્તિ,ઈ.સ. ૧૯૪૭. ૪૬) ગુજરાતી સાહિત્ય કોશ(મધ્યકાળ), સં. જયંત કોઠારી, જયંત ગાડીત, પ્ર. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૮૯. ૪૭) ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન, લે. શ્રી અનંત રાવળ, પ્ર. મેકમિલન એક કંપની લિમીટેડ, બીજી આવૃત્તિ, ઈ.સ. ૧૯૬૩. ૪૮) ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ-૧, સં. ઉમાશંકર જોષી, પ્ર. ગુજરાતી સાહિત્ય પરિષદ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૭૬. ૪૯) ગુર્જર સાહિત્ય સંગ્રહ ભાગ-૧, પ્ર. શા. બાવચંદ ગોપાલજી-મુંબઈ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૩૬. ૫૦) ગોમટ્ટસાર, સં. પં.મોહનલાલ, પ્ર. શા. રેવાશંકર જગજીવન જૌહરી, દ્વિતીયાવૃત્તિ, ઈ.સ. ૧૯૨૮. પ૧) ચરિતાનુવલિ, લે. સુબોધિકા મહાસતીજી, પ્ર. સાધ્વી સુબોધિકા જૈન ટ્રસ્ટ, આકોલા, તૃતીયાવૃત્તિ, ઈ.સ. ૨૦૦૧. પર) જંબુદ્વીપ પુસ્તક-૨, લે. શ્રી પુણ્યશેખર સાગરજી, પ્ર. શ્રી વર્ધમાન જૈન પેઢી, પાલીતાણા, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૭૦. પ૩) શ્રી જંબુકીપપ્રજ્ઞપ્તિ ભાગ-૧, લે. ઘાસીલાલજી મ.પ્ર.અ.ભા. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૮૦. ૫૪) જૈન ગુર્જર કવિઓ, સં. મોહનલાલ દલીચંદ દેસાઈ, પ્ર. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફિસ પાયધુની. પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૨૬. ૫૫) જૈન ગુર્જર કવિઓ ભાગ-૧થી ૧૦, સં. જયંત કોઠારી, પ્ર. શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ, દ્વિતીયાવૃત્તિ. પ૬) જૈનતત્ત્વ પ્રકાશ, લે. શ્રી અમોલખ ત્રાષિજી, પ્ર. શ્રી વર્ધમાન સ્થા. જૈન યુવક મંડળ, બોરીવલી-વેસ્ટ. ૫૭) જૈનદર્શન, લે. શ્રી ન્યાયવિજયજી મ., પ્ર. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા પાટણ, બારમી આવૃત્તિ, ઈ.સ.૧૯૮૧.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy