________________
૪૫૧
૧૧)
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
પરિશિષ્ટ - ૧૧ સંદર્ભ પુસ્તક સૂચિ ૧) અધ્યાત્મસાર ભા.-૨, અનુ. ડૉ. રમણલાલ ચી. શાહ, પ્ર. શ્રી રાજ સોભાગ સત્સંગમંડળ, સાયલા. પ્રથમવૃત્તિ,
સં.૨૦૫૩. ૨) શ્રી અનુયોગદ્વાર સૂત્ર, સં. - આચાર્ય મહાપ્રજ્ઞ, પ્ર. જૈન વિશ્વભારતી સંસ્થાન, લાડ–- રાજસ્થાન.
શ્રી અનુયોગદ્વાર સૂત્ર, સં. લીલમબાઈ મહા.પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ. ઈ.સ.૨૦૦૦. અભિધાન ચિંતામણિ નામમાલા, સં.- શ્રી હેમચંદ્રવિજયગણિ. પ્ર. શ્રી જૈન સાહિત્ય વર્ધક સભા - અમદાવાદ, પ્રથમવૃત્તિ, વિ.સં.૨૦૩ર. અભિનવ ઉપદેશપ્રાસાદ ભા.-૧, લે.- શ્રીદીપરત્નસાગરપ્ર.અભિનવ શ્રુત પ્રકાશન, જમનગર, ઈ.સ.૧૯૯૦. અષ્ટપ્રાભૃત (હિન્દી), અનુ. રવજી છગનલાલ દેસાઈ. પ્ર.પરમકૃત પ્રભાવક મંડળ, અગાસ. અંગુત્તરનિકાય (પૂલ) સં. ભિક્ષકશ્યપજગદીશ, પાલી પ્રકાશન મંડળ, બિહાર, ઈ.સ.૧૯૬૦. શ્રી અંતગડદશાંગસૂત્ર, સં.લીલમબાઈ મહા., પ્ર.શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ, ૧૯૯૯. આગમસાર : લે. રસિકલાલ છગનલાલ શેઠ, પ્ર. વીરવાણી પ્રકાશન-મુંબઈ, ઈ.સ. ૧૯૯૦. આચાર દિનકર (હિન્દી), સં. ડૉ. સાગરમલ જૈન, પ્ર.પ્રાચ્યવિદ્યાપીઠ, શાજાપુર (મધ્યપ્રદેશ). શ્રી આચારાંગસૂત્ર, સં.-ઘાસીલાલજી મ.પ્ર.અ.ભા.જે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, દ્વિતીય આવૃત્તિ
ઈ.સ. ૧૯૫૮. ૧૨) શ્રી આચારંગસૂત્ર, સં. લીલમબાઈ મહાસતીજી, પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૯૯. ૧૩) આત્મશુદ્ધિનો માર્ગ યાને સમકિતના ૬૭ બોલની સઝાય, રચયિતા- પૂ. યશોવિજયજી મ.પ્ર. બાબુલાલનહાલચંદ,
નવજીવન ગ્રંથમાળા - ગુજરાત. પ્રથમવૃત્તિ, વિ.સ. ૨૦૩૬, ૧૪) આનંદકાવ્ય મહોદધિ મૌક્તિક-૩, સં. જીવણચંદ સાકરચંદ ઝવેરી, પ્ર. શ્રી જિનશાસન આરાધનાટ્રસ્ટ, મરીનડ્રાઈવ,
સં.૨૦૫૫.
આનંદકાવ્ય મહોદધિ મૌક્તિક-૮, સં. સંપતવિજયજી યુનિ.,. જીવણચંદ સાકરચંદઝવેરી, મુંબઈ, ઈ.સ.૧૯૨૭. ૧૬) શ્રી આવશ્યક નિર્યુક્તિ ભાગ-૨, લે. હરિભસૂરિ મ.પ્ર. ભેરુલાલ કનૈયાલાલ કોઠારી ધાર્મિક ટ્રસ્ટ, વાલકેશ્વર,
વિ.સં. ૨૦૩૮. ૧૭) શ્રી આવશ્યક સૂત્ર, સં. મિશ્રીમલજી મ.પ્ર. શ્રી આગમ પ્રકાશન સમિતિ, વ્યાવર, રાજસ્થાન, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૨૦૦૬. ૮) શ્રી આવશ્યક સૂત્ર, ભાગ-૧થી૪, લે. ઘાસીલાલજી મ., પ્ર. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, પ્રથમવૃત્તિ,
ઈ.સ. ૧૯૭૮, ૧૯) ઈસાઈદર્શન, લે. યોહનફાઈસ, પ્ર. રાજસ્થાન હિંદી ગ્રંથ એકાદમી, જયપુર, ૧૯૮૨. ૨૦) શ્રી આવશ્યક સૂત્ર, સં. લીલમબાઈ મહા. પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ,ઈ. સ. ૨૦૦૬. ૨૧) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, સં. મિશ્રીમલજી મ.પ્ર.શ્રી આગમપ્રકાશન સમિતિ, વ્યાવર, રાજસ્થાન, પ્રથમવૃત્તિ,
ઈ.સ. ૨૦૦૬. રર) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ભાગ-૧-૨, સં. લીલમબાઈ મહા.પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ, પ્રથમવૃત્તિ,
ઈ.સ. ૨૦૦૪. ૨૩) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ભાગ- ૨, સં. વજસેનવિજયજી, પ્ર. ભદ્રંકર પ્રકાશન, અમદાવાદ. ૨૪) ઉપદેશપદ, લે. શ્રી ધર્મદાસગણિવર, સં. હેમસાગરસૂરી, પ્ર. આનંદમગ્રંથમાળા, મુંબઈ. ૨૫) ઉપદેશ પ્રાસાદભા-૨, ભા. વિજયવિશાલસેનસૂરિ, પ્ર. વિરાટ પ્રકાશન મંદિર, પાલીતાણા, ઈ.સ.૧૯૭૩. ર૬) ઉપદેશમાલા, લે. ધર્મદાસગણિવર, પ્ર. શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, દ્વિતીય આવૃત્તિ, વિ.સં. ૨૦૬૦. ૨૭) ઉપનિષદ જ્યોતિ ભાગ, સં. મગનભાઈ પટેલ, પ્ર.- અમદાવાદ, પ્રથમવૃત્તિ, ૧૯૨૯.