________________
૨૮૦
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
પટ પટ બોલ તીહા વર્જવા, વંદન કહઈતા કર જોડવા, નમશકાર વચનં નવી કરઈ, દાંન તણું દેવું પરીહરઈ. અનુપન તીહાં ટાલવું, વાર વાર તેહનિંનાલવું, નવિ કીજઈ આલાપ સંલાપ, આગલથી બોલતાં પાપ. ઉપવાટિં છ છીડી (છીંડી) કહી, રાયાભીઓગેલું તે સહી, ભુપતી જોર કરઈ તીહી જદા, સમકિત ધર્મ ન જાઈ તદા. ગુણાભીઓગેણ આગાર, ઘણા લોક મલઈ જેણી વાર, બલપ્રાકમતે સબફૂં કરઈ, તો સમકીત નવી જાઈ શરઈ . બલાભીઓગેલું જે કહું, કો બલીઓ બલ કરતો લહું, દેવી આભીઓ ગેલું તેહ, બર્લિ કરી વૃંદાવઈ તેહ. ગુસ્નીગીહેણું મનમાાં ધ૨ઈ,માતાપીતાનું કહણ જ કરઈ, વતીકંતા છઠો આગાર, ભાખું તેહના દોય પ્રકાર. બીએક વનમાહા ભુલો પડ્યો, ત્યાહાં કહી તાપસ હાર્થિ ચડ્યો, અથવા દૂÉખ્ય કાલÖનડ્યો, તો સમકીતથી તે નવી પડ્યો. છીડી છઈ એ ભાખી જેહ, કાયર નરનિં હુઈ તેહ,
ધીર્યવંત ક્રિમે નવી ચલઈ, જિમજિન કલપી નર નવી ટલઈ. છઈ ભાવના તિહાં કણિ કહી, નર ઉત્તમતે પામણી સહી, મૂલ ભાવના પહઈલી જ્યાહ, અસીવાત વીમાસઈ ત્યાહ. ધર્મ રુપીઓ તરુઅર એક, પત્ર ફૂલ ફલ તીહાં અનેક, સમકીત રુપી ભાખઈ મૂલ, નાહાસઈ મીથ્યારુપીસૂલ. દ્વાર ભાવના બીજી જ્યાંહ, ધર્મરુપીઓ નગર જ ત્યાહ, સમકીત રુપીઆ ભાવઈબાર, મીથ્યા ચોર બલ હોય અસાર. પઈઠાંણ ભાવના ત્રીજી એહ, વ્રતરુપી પ્રાસાદ જ જેહ, સમકીત રુપિણી તિહાં ઠપીકા, ભૂવન અખંડ તે પાયો થકાં. ની ધ્યાન ભાવના ચોથી કરૂં, મૂલ ગુણનિં ઉત્તરગુણ લહું, તેહ રુપીઓ ધ્યન વલી જોય, અખઈની ધ્યાન તે સમકીત હોય. આધાર ભાવના તિહાં ભાવવી, ચારીત્રરુપી આ જીવર્નિ હતી, સમકીત રુપ ધરતી આધાર, ભાવંતાં પામઈ ભવપાર. ભાજન ભાવના ભાવઈ લીલ, સૂકીત સંયમનેિં ઉપશમલીલ, તેહ રુપીઓ ૨સ ભલ જ્યા,િ સમકીત ભાજન ભાવો ત્યાહિ
...૮૦૩
...૮૦૪
...૮૦૫
...૮૦૬
...૮૦૭
...૮૦૮
...૮૦૯
...૮૧૦
...૮૧૧
...૮૧૨
...૮૧૩
...૮૧૪
...૮૧૫
...૮૧૬
...૮૧૭