________________
૨૭૩
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
૭૭૮
વીનિકરી જખિકહઈ કરો, ઘરથી પરણામો, અતિરૂ હોસિતcઈ, કરચુંબ કામો.
૭૭૭ લોકકહઈ માનોપ્રભુ, જયમજાઈ સોગો, વીકમકહઈ સમીઝનહી, પરમાર્થલોગો.
શ્લોક-ગતાનંગતીકાલોક,નલોકપરમાર્થક, પશવાર્ણવ મુખૈર, હારીત તાપભાજને.
૭૭૯ અર્થ: યક્ષ ખીજાયો. તેણે વિક્રમ રાજકુમારને પત્થરની શિલા પર પછાડ્યો, ત્યારે વિક્રમ રાજકુમાર મૂર્શિત થયો.તેને મૂછવળી, ત્યારે ધનંજયયક્ષે કહ્યું, “હે રાજન!તુસાંભળ૭૬૩
(જીવઘાતનો ભીરુ એવો તું સો પાડાનું બલિ ન આપતો હોય તો) જા હું પાડાનો ભોગ છોડી દઉં છું પણ તું મને નિત્ય પ્રણામ કર. તો હું સર્વ જનોને સંકટ મુક્ત કરીશ તેમજ તારાં સર્વ કાર્યો કરીશ.”...૭૬૪
વિક્રમ રાજકુમારે કહ્યું, “હે મહાનુભવી હાથીના ગંડસ્થલમાં મદ ઝરે છે. ભમર ત્યાં મોહિત થાય છે. કૂતરીની જીભમાંથી ઘણી લાળ ઝરે છે, છતાં ભ્રમર તે સ્થાને સ્થિર થતો નથી (અર્થાતુ ભ્રમર પણ મધુર રસનો પિપાસક છે.)...૭૬૫
હું પણ જીવદયાના ઉપદેશક જિન દેવને નમસ્કાર કરું છું, અન્ય દેવને વંદન કરતો નથી. તેમના ગુણગ્રામ પણ કરતો નથી. (હું જિનદેવ અનેજિનધર્મનો અઠંગ ઉપાસક છું)...૭૬૬
એકઅખંડ ધાગામાંથી બનાવેલ વસ્ત્ર જેવું મારું સમકિત શુદ્ધ છે. જો તેના ઉપર મિથ્યાત્વરૂપ કાળા ડાઘ અથવારંગલાગે તો તે કાળું થઈ જશે. (મારુસમક્વનિર્મળ અને નિષ્કલંક રહે તેવું હું ઈચ્છું છું.)"...૭૬૭
“હેયક્ષ! તું વધુનબોલીશ. હું તારા ચરણે નમસ્કાર કરવાનો નથી. ભલે મારું મસ્તક છેદાઈ જાય. હું વધા કેબંધનથી ડરતો નથી. (જો ઘુવડ સૂર્યનું બહુમાન કરતું નથી તો સૂર્યનું કાંઈ બગડી જતું નથી.)".૭૬૮
આવાં વચનો સાંભળી યક્ષ કોપાયમાન થયો. તેણે વિક્રમ રાજકુમારને આંધળો અને બહેરો બનાવ્યો. સંયમમાં શૂરવીરનર સંયમનો ત્યાગ કરતો નથી, તેમ રાજકુમાર (નિર્ભય બની) સમકિતને છોડતો નથી...૭૬૯
માતા-પિતા તથા નગરજનોએ વિક્રમ રાજકુમારને હાથ જોડી વિનંતી કરી કે, “હે રાજકુમારી તમે એકવાર હાથ જોડી આયક્ષને નમસ્કાર કરો, જેથી સર્વવિપત્તિ દૂર થાય.”.૭૭૦
વિક્રમ રાજકુમારે જનસમૂહ સમક્ષ) કહ્યું, “હું અન્ય દર્શનનાદેવ, ગુરુ અને ધર્મને નમસ્કાર નહીં કરું કારણકે હું સુદેવ, સુગુરુ અને સુધર્મના રહસ્યને જાણું છું.૭૭૧
વળી હું મિથ્યાત્વીઓની પ્રશંસાકે સ્તુતિ, ભક્તિ, પ્રીતિ, વિનયકે સત્કાર કરતો નથી...૭૭૨
આવા જિનેશ્વર જેવા શ્રેષ્ઠ દેવ જગતમાં હોય, ત્યાં તેના જેવો શ્રેષ્ઠ બીજો કોણ હોઈ શકે? અન્ય દેવને જો હું મસ્તકનનમાવું તોdદેવમારું અનિષ્ટકરશે?”૭૭૩
આવા વચનો સાંભળી દેવ વધુ ક્રોધિત થયો. તેણે આકાશમાં પત્થરની શિલા વિદુર્તી અને કહ્યું કે, “હે રાજકુમાર! તું મને પ્રણામ શામાટે નથી કરતો? હમણાં જ નગરજનો સહિત તમને સર્વને આ શિલા નીચે દબાવી