________________
ર૬૯
૭૪૬
૭૪૭
૭૫૦
૭૫૧
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
લેઈ કષ્ટ મારિંભૂપાલ, મૂનિ પડીઓયમતરુંઅરડાલ, ચેતનવલુંતવઉભો થાય, ફરી કાષ્ટનો મારયો થાય. સાતવારમુનિ મારયો જસિ, અવર્ધિશાનિ જોયું તસિ, મનિહત્યાનોએ કર્નાહાર,કોલિંબાલ્યો તેણી વાર. મરીસાતમી નરગિંગયો, મૂનિ આલોઈ સૂરપતિ થયો, થોડાકાલમાં મૌખતે જાય, પરામરીનિંમાઠો થાય.
૭૪૮ વલી સાતમીનરગિંગયો, ત્રીજંચરુઈત્યાંહાંથી થયો, સાતે નરગેબઈ બઈવાર, નારકપણઈ લીધો અવતાર. ૭૪૯ છઈ કાયમાઈનૃપભો, કાલઅનંતોતિહાં નીગમ્યો, વસંતપુરમાંહાંકણબી કહ્યો, કર્મયોગિસુતોહનો થયો. લીધીદીખ્યાતિહાંતીપસી,પંચ અગ્યન સાધઈવનઈવસી, તપઅશાન ઘણેરો કરી, તુઝધરિપૂત્રથયો એફરી. પૂર્વ કર્મનોનટલ્યો ભોગ, તેણઈવીકમનિઅંગિરોગ, પરિઆઈ ભવસાધી ધર્મ,રોગરહીતહોસઈનર૫ર્મ ...૭પર અસ્યાં વચન સહિગુરૂનાં સૂણી, વીકમજૂઓસમકતનો ધણી, વર્તબાર અંગિઉંચરિ, શ્રાવકસઘલામાંહિતે શરઈ. સમકિત ઉજલુંઅંગિકરી, મીથ્યા ધર્મમૂક્યો પરહરી, પિતા તેભદ્રકશ્રાવકથયો, મૂનીપ્રબોધિમાવિહયો. વીકમનરહરિઆવ્યાવહી, નમસ્કાર આરાધઈ સહી, સમકિત સધુરાખિસહી, કરમિંરોગગયોdવહી. તવવેગિંઆવ્યો જબિરાજ, સોભાઈસાં મૂઝઆપો આજ, માન્યું છછૂમાહરૂ કરો, પછઈ મહી ઉપરિસુખભરીફરો. તવ વીકમબોલ્યોગડિગયો, માહારોરોગતો ધર્મિંગયો, jતાહારઈવલી કામિંલાગી, અહીયાં મહીપતું શાહનો માગિ. ૭૫૭ ત્યારઈ જમ્બખીયો(બીયો) મનમોહિં, ઝાંસાનાંખતોવલીઓનિહિ, એકદીવશ–પવીકમજેહ, દેહરાંઆગલી આવ્યાં તેહ ૭૫૮ પૂજારો બોલ્યો તેણીવાર, સેશલેતાં,મજા કુમાર, વિકમસાહાકુંનજૂઈ જસિ, જબિંપૂરષાનિથંભ્યાતસિ. ૭૫૯ રગત મુખિ નાખઈ પરીવાર, જખિદેવબોલ્યો તેણીવાર, મુઝનિંબલિ આપી મહારાજ, નહી કરી તુઝનિમારીશ આજ. ૭૬૦
૭૫૭
૭૫૪
૭૫૫
૭૫૬