________________
ર૬૭
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
૭૩૧
પાપકર્મોનો નાશ થાય છે.”
દેવ-ગુરુની ભક્તિ એ લોકોત્તર ભક્તિ છે. પરંપરાએ મોક્ષનું કારણ બને છે. તેના સંદર્ભમાં કવિએ શ્રેયાંસકુમાર, ધનસાર્થવાહ, નયસાર, ચંદનબાળાઅને સંગમનાંદષ્ટાંત આપ્યાં છે.*
-દુહાઃ ૪૭ - સાલિભદ્ર વરતેહવો, ભગતિ તણઈમહીમાય,
ત્રીજુંભૂષણ એ કહ્યું, કહઈ ચઉથું જિનરાય અર્થઃ ગુરુભક્તિના પ્રભાવથી (સંગમભરવાડનો જીવ) શાલિભદ્ર નામનો શ્રેષ્ઠી થયો. ગુરુભક્તિએ સમ્યક્દર્શનનું ત્રીજુંભૂષણ છે. હવેજિનેશ્વરદેવચોથું ભૂષણ કહે છે..૭૩૧
સમ્યકત્વનું ચોથું ભૂષણ - સ્થિરતા (ઢાળઃ ૪૦. સાલિભદ્ર મોહ્યો રે સીવરમણી રસઈરે.) ચોથંભૂષણસમકતનું કહ્યુંરે, થીરચીત સમકતદ્રઢહોય, કર્ણપણઈરેજચાલ્યો ધર્મથીરે, “વીકમસાહારે જોય.
ચોથું ભુષણ સમકત....આંચલી. ૭૩૨ કુશમપુરીરેનગરી અતીભલીરે, નૃપહરીતિલકઅદભૂત, વલી પટરાણી ગહરી અતિ ભલીરે, તેહનો વીકમપુત...ચોથું -૭૩૩ નારિબત્રીસઈ પ્રેમધરીવરયો રે, કરતોતિહાંરંગરેલ, પૂર્વકર્મતણઈયોગિંહવોરે, વીકમરોગજ સોલ...ચોથું. ...૭૩૪ બહુ ઉપચાર કરતાં નવી લઈ, વેદનખમીઅન જાય, પછઈ ધનંજઈજબૂતણઈવલીરે, માનિ વીકમરાય.ચોથું. ૭૩૫
ષટ મહનિરોગજસઈ સહીરે, તો સત મહીષદેશ, મોટાં મંડાપ્તિકરચુંયાતરારે, નીતનમીભોઅણકરેશ...ચોથું.૭૩૬ માસ છUરે અનુકરમિંગયારે, ન ગયો રોગજત્યાહિં, વિમલકર તેરમુનીવર કેવલીરે, પછઈ આવ્યાવનમાંહિ ચોથું ૭૩૭ નૃપહરીતિલકવીકમપુતસુંરે, મૂનીનિવંદન જાય, ત્રણિપ્રદબણાદેઈનવતારે, સુણતા ધર્મકથાય. ચોથું. ૭૩૮ નૃપહરતીલકઈપૂછ્યુંસાધનંબરે, કોહોત કેહૂરેપાપ,
રોગનભાઈવેદનબહું ખમઈરે, દૂબીઉં આતમઆપચોથું. ૭૩૯ અર્થઃ સમ્યગુદર્શનનું ચોથું ભૂષણ સ્થિરતા છે. જેનું ચિત્ત સ્થિર છે, તેનું સમકિત દ્રઢ (અચલ) હોય છે. વિક્રમરાજા તરફ દૃષ્ટિ કરો. જેઓ કારણ આવવા છતાં વિપત્તિમાં પણ ધર્મથી ચલિત નથયા.૭૩ર
કુસુમપુરી નામની અતિશય સુંદરનગરી હતી. ત્યાં હરિતિલકનામનો પરાક્રમી રાજા રાજ્ય કરતો હતો. *ઉપરોક્ત કથાઓ - જુઓ પરિશિષ્ટ વિભાગ