________________
૭૦૪
ઉo૫
૭૦૬
ર૫૪
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે અર્થ: ત્રીજા શિથિલાચારી કુશીલ સાધુ છે, જે ચારિત્રની વિરાધના કરે છે. જ્યારે ચોથા સંસકતા નામના કુગુર છે, તેઓનો ત્યાગ કરનાર સુખી થાય છે...૭૦૩
- કવિ ઋષભદાસ ત્રીજા કુશીલ સાધુનાં ભેદ અને સ્વરૂપદર્શાવી હવે ચોથા સંસક્ત નામના શિથિલાચારી સાધુ વિષે જણાવે છે.
ચોથા કુગુરુ - સંસક્ત'
(ઢાળઃ ૩૯ પ્રણમી તુમસીમંધરુજી.) સંસક્તોચાથો (ચોથો) કજી, તેમાઠોરીષ્યરાય, જારિજેવાંનિમલઈજી, ત્યારિતેહેવો થાય મૂનીસ્વર સંયમકરતો ખોઆર, અસ્માપૂર્ષનિવાંદતાંજી, નહી તુંઝપૂર્યાલગાર,મૂનીસ્વરસંયમકરતો ખોઆર.આંચલી, ગ્યવરીભાતમાંહિવલીજી, દીસિવસ્તઅનેક, સોયસરીખામૂનરજી, સંયમનહીં ત્યાહાંરેખ...મૂની નાટકીઆની પરિંવલીજી, ધરતો નવ નવરુપ, પારનપામઈ ભવતણોજી, લહિયોગત્યનાકુંપ...મૂની
૭૦૭ પફેરવિરાયપરિજી, ફટકારત્નપરમાણ, શાંભવસ્તઉપરિંધરયોજી, કાલોદીસિપાહાંણ મૂની
૭૦૮ કુપરનરનિંમૂનિ મલિજી, કરતો પાપ જંજાલ, મુનીવરમૂલિગુણ ગયાજી, ઉત્તર ગુણવસરાલ...મૂની
૭૦૯ સંસક્તામૂનીવરતણાજી, ભાખ્યાદીયપ્રકાર, સંસક્તો સકલીષ્ટ સહીજી, તેહાં નહી આચાર... મૂવી
૭૧૦ પાંચિઆશવ મોકલોજી, આવિપાતિગજોય, ગર્વત્રણે રણ્યકરિજી, રસ રીધ્ધશાતા સોય મૂની
૭૧૧ વિગથી પશ્ય કરતો ઘણીજી, કયરીઆનહીલવલેસ, સંયમમુક્યું ગલૂંજી, પતિગના ઉપદેસ...મૂનિટ
૭૧૨ બીજે સંસક્તો હું જી, નામિતે અસકલીe, પારિજેહવાહાં મલિજી, ત્યારિતેહવીદ્રીષ્ટ-મૂનિઓ
૭૧૩ પાંચિ માઠાર્નિમલિજી, ત્યારિમાઠોરે થાય, સંવેગીનરનિમલિજી, તવાડોરગરાય...મૂનિટ જથા છંદોને પાંચમોજી, આદરિતેહઅછૂત્ર, સોય અછૂત્રપરુપતોજી, મરડિટીકાસૂત્ર...મૂનિ.
૭૧૫
૭૧૪