________________
ર૫ર
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે
“ગુરુના સુંદર વ્યાખ્યાનની પ્રશંસા ન કરે. “આ તો વ્યવહારિક છે, જાણીતું છે, તેમ બોલે.” “ગુરુના કામળી અને પાતરા તેમની રજા વિના વાપરે ૬૮૮
ગુરુના સંથારા (શવ્યા) ને પગ લગાડે. એ એકત્રીશ આશાતના થઈ. “ગુરુની સમાન આસને બેસે અને સરખાં વસ્ત્ર પહેરે...૬૮૯
ગુરુની સમક્ષ શિષ્ય ઊંચા આસને બેસે, ઘૂંટણથી ઉપર વસ્ત્ર પહેરે તો આશાતના કહેવાય. આ રીતે તેત્રીસ આશાતના પૂર્ણ થઈ૬૯૦
-દુહા-૪૫તેત્રીસિઆશતના, કરતો ગુરૂની જેહ, શંકાશલમનાંધરાઈ,દરસણ કુંસીલીઉં તે એ
૬૯૧ ત્રીજે ચારીત્રકુસીલીઉં, સંયમકરઈખોર, પંચસુમતિત્રગુપતિસ્પ, વલી વિરાધનહાર
૬૯૨ અર્થ ઉપર દર્શાવેલતેત્રીસ પ્રકારની ગુરુની આશાતના કરનાર સત્ય ધર્મવિષે શંકાશીલ રહેનારદર્શનકુશીલ કહેવાય છે...૬૯૧
(જ્ઞાન કુશીલ, દર્શન કુશીલ) હવે ત્રીજો ચારિત્ર કુશીલ છે. પાંચ સમિતિ અને ત્રણ ગુમિનું યથાર્થપણે પાલન ન કરતાં, તેમાં દોષ લગાડી સંયમનો નાશ કરે છે...૬૯૨
ચારિત્રકુશીલ (ઢાળઃ ૩૮દેશી રામભણિ હરી ઊઠીઈ, રાગઃ રામગિરી) ચારિત્રસોયવીરાધતો, ઈર્યાખંડણહાર રે, નીર્ધસપાઈપૂની ચાલતો, નકરઈજીવની સારરે, ચારીત્રનોયવીરાધતો:આંચલી
૬૩ ભાષાસુમતિભાંજતો, બોલિકઠણતેવાગ્યરે, એકકોરિયઈહિસીઅલાખની,વચનિ માનવહાંયરે ચારીત્ર ૬૯૪ વચનતે માહિરેવીષવસઈ, અમૃતતેહસિંપાસરે, બોલતાં મૂખ્ય આવડઈ, હુઈ સહનિંઉહોંલાસરે. ચારીત્ર ત્રીજી સુમતિને એષણા, નલીઈ યુવતે આહારરે, દોષબિહિતાલીસ લાગતા, અંગિઈ અતીચારરે ચારીત્ર, ૬૯૬ આદાનનીક્ષેપણાકડું, ચોથીમતિને સારરે, જતનનતારે મૂકતાં, પાતિગહોયઅપારરે ચારીત્ર,
૯૯૭ પારીષ્ઠાપનીકરે પાંચમી, સુમતિવીરાધતો જેહરે, વણ જતનાયિંરે પરઠવઈ, ચારીત્રઉંસીલીઉં તેહરેચારીત્ર
૬૯૮
૬૫