SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે ૭ આશાતના - તેત્રીસ પ્રકાર (ઢાળ : ૩૭. યૌવન વય પ્રભુ આવીઓ.) આશાતના જાણી ક૨ઈએ, ગત્ય ચ્યારમ્હાં નર તે ફરઈએ, અભીગૃહિ ગુર્ંતણો છિ અતીએ, અનુઠ હાથ રહિ શ્રાવક જતી એ, સાધવી શ્રાવિકા સાથ એ, તે વેગલાં રહિ તેર હાથ એ અભીગૃહિમાં ઊભો રહિએ, આગલીબિસિઆગલી વહિએ, એણી પરિ પાસિ પૂઠલિ એ, નવ આશાતના ત્રણ ગમમલિએ ઠંડીલ જાઈ ગુરૂસાથી એ, પહિલું પાણી લિ હાથી એ, ગમણા ગમણ વલી જેહ એ, ગુરૂપહિલો આલોઈ તેહ એ બારમી આશાતના એ અતીએ, જાગતા નવી બોલિ જે જતીએ, ગુરૂભગતિ આવિ કોય એ, પહિલું બોલાવિ સોય એ ભાત ભલૂં છિ જેહ એ, ન દેખાડિ ગુરૂનિંતેહ એ, ભાત પાણી આવ્યું જોય એ, પહિલું તે નથૅ આલોય એ આમંત્રણ ગુરૂનિં નહી એ, નોહોત્તરઋષી બીજઈનિંતહીએ, ગુરૂનો આદેસ નવ્ય લીઈ એ, અન્નપાણી આપ વહિંચીદીઈએ ગુરૂ લિ ભૂડો આહાર એ, પોતે પાર્સિ લિ સાર એ, બોલાવ્યો બોલિ નહી એ, કર્કશ વચન ભાખિ તહી એ વચનમાંનિં મૂઢ એ, બોલાવિ હેલતો હૂંડ એ, જઈ પૂછિ ગુરુનિં કામએ, સ્યુ કુહુછઉ બોલઈ તાંમએ નીજ ગુરૂતેડિ કામ્ય એ, બિઠો ઉત્તર આપિ ઠામ્ય એ, ગુરૂકહિ પ્રેમકરી ઘણું એ, વયાવચ કરો ગલાણું જ તણૂંએ કરો વલી (અ) વયાવચ ગુરૂતમ્યો એ, સષ્ય કહઈ સમઝ નહી ગુરઅમ્યો એ, હીત સીધ્યા કાંઈ નવ્ય સઈએ, અણુ સાંભલતો સ્યુંન્ચ થઈ રહિએ ગુરૂદે તે જીવ ઉપદેસ એ, ખોટો અરથ કહ્યો લવલેસ એ, બઈઠો પોકારિત્યાહ એ, ગુરૂઅર્થ વીસારયો કાંય એ ભાજઈ ધર્મકથા ગુરૂજી તણીએ, વચિં વાત ચલાવિ આપણી એ, ગુરુકહિ જવઅરથ વીચાર એ, સત્ય કહિં ઉઠો હૂઈ વાર એ ગુર્ંઈ કીધું જેહ વખાણ એ, તે વ્યવરી કહઈ હોઈ જાંણ્ય એ, ગુરૂકામલી પાતરા જેહ એ, પોતિ વાવરતો તેહ એ ગુરૂબઈસઈ લગતિ પાય એ, એકત્રીસ આશાતના થાય એ, ગુરૂસમઆસણ્ય બિસતો એ, વળી સાઁવસ્તર પહિરતો એ ...૬૭૬ 6639*** ...૬૭૮ ...૬૭૯ ...૬૮૦ ...૬૮૧ ...૯૮૨ ...૬૮૩ ...૬૮૪ ...૬૮૫ ...૬૮૬ ...૨૮૭ ...૬૮૮ ...૬૮૯
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy