SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ’ને આધારે સાતમા સિદ્ધ પ્રભાવક છે. તેઓ જિનશાસનમાં રહી નવી નવી કાવ્ય-રચનાઓનું સર્જન કરે છે...૫૬૭. ચોપાઇ – ૧૫ ચ્યુંતું કામ તે કવીતા કરિ, સીધસેન મુનીવર માંહાં શરિ; તેણઇ પ્રતબોધ્યો વીક્રમરાય, માંડી સોય કહૂં જ કથાય. નગરી અવંતીના વનમાંહિં, સીધસેન સૂરિ આવ્યા ત્યાંહિં; નગર ધણી આવ્યો તેણઇ ઠાહિ, મનમાં વાંદિ વીક્રમ રાય. ધર્મલાભ મૂની દેતા જસિં, વીક્રમ રાજા પૂછિ તસિં; ધર્મલાભ વણ વાંદિ કહિ, એમ આચાર તુમ કેહી પરિ રહિ. ધર્મલાભ મિં તેહનિ કહ્યો, જે મિં સૂઝ વંદતો લહ્યો; એણિ વચને હરખ્યો નૃપ સોય, સર્વગ્યન પુત્ર એ સાચો હોય. વીક્રમરાય ત્યાહા ધરિ વવેક, સોવન કોડિ દિઇ ત્યાહા એક; સીધસેન સોવન નવ્ય લીઇ, વીક્રમ ૨ાયનિ પાછું દિઇ. વીક્રમનિ તે નાર્વિં કમ્ય, શંઘમાંહિ મૂકિ શ્રુભઠાંચ; ધર્મથાનકઇં તે પણિ કરિ, વીક્રમરાજા પાછો ફરિ. ગંધ ચતુરવીધ મલીઉં તસિં, સીધસેન વીનવીઉ તસિં; જઇન ભુવન અહી મેટું (મોટું) લહ્યું, તે દેહરું મેહેશરીંઇ ગ્રહ્યું. શાહાસ્ત્ર વચન એહેવું પણ્ય હતું, ચક્રીનુ સેન જ ચૂરવું; તે સહી ધર્મ તણઇ જો કાંસ્ય, અસી વાત નહી બીજઇ ઠાંસ્ય. એહ વચન મન્ય સુહૂં ધરી, ચાર શલોક નવા ત્યાહા કરી; આવ્યા રાય તણઇ દરબારઇ, નૃપ સેવકનિં કહિ તેણઇ ઠારિ. દરબારી ગયો વીક્રમ પાશ, મૂનીવર ચરીત્ર કહ્યું ઉહોલાશ; સ્વામી કીર્તિ તાહારી કરિ, કિ આવિ કે પાછો ફરિ. વીક્રમરાય તીહા બોલીઉં, ચઉદ ગાંમ લખ્ય સોવન દીઉં; મન ભાવઇ તો આવિ અહી, જાંતાં કો તસ વારી નહી. વીક્રમ વચન સૂણી તે વલ્યો, સીધસેનનિ આવી મલ્યો; દેઇ દાંનનૅિ લાગો પાય, ન લીઇ રષિ નૃપ પાસિ જાય. ..૫૬૮ .૫૬૯ ...૫૭૦ ...૫૭૧ ...૫૭૨ ...૫૭૩ ...૫૭૪ .૫૭૫ ...૫૭૬ ...૫૭૭ ...૫૭૮ ...૫૭૯
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy