SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ ...૫૪ -દુહા : ૩૫ભદ્રબાહુ સાચો થયો, જિનશાશન જઇકાર; અશાપ્રભાવીક પુરુષની, કીજઇ ભગતી અપાર. અર્થ: ભદ્રબાહુવામીનું વચન સત્ય થયું, તેથી જિનશાસનનો જય જયકાર થયો. એવા પ્રભાવિક પુરુષનું ભક્તિભાવપૂર્વક કીર્તન કરવું જોઇએપ૨૪. ઢાળઃ ૩૧ (ડુંગરીઆની) ભગતી કીજિ અશાપૂર્વની, દીપાવિજિન ધર્મરે; એક આકાશમાં માછલો, ઉપનો સૂદર પર્મરે. ...પર૫ ભગતી કીજઇ અશા પૂર્ષની આંચલી; માછલો બાવન પૂલતણો, પડિભોગ્ય સહી આજરે; વરહાયેરિએમ ચીતીઉં, આવો જ્યાંહાં માહારાજ રે. ભગતી. ...પર૬ રાજભુવન્ય ભોચિં ઉપરિ, કીધું એક કુંડાલરે; માછલો માંહિ પડસિસહી, નીસિં જણ્ય ભુપાલશે. ભગતી. ...પર૭ ભદ્રબાહુ વાચ્ય બોલીઆ, પડિ કુંડલા બાહરયારે; મછ એકાવન પલ તણો, અદીક નહી એણજી ઠારરે. ભગતી. ...પર૮ કુંડ બહાર પડયો માછલો, તોલ્યું તોય હુઓ તંત રે; માનભ્રષ્ટ હુઓ ત્યાહાંસર, વરાહમે અત્યંતરે. ભગતી. ...પર૯ દેવનિંગુરૂજેણિલોપીઆ, મત્ય તાસ મૂંઝાયરે; તેલમાહાંયે પાણી ભલું, દીવો સહીઅઝખાયરે. ભગતી. ...૫૩૦ જ્ઞાન દીપક રેઝખો થયો, વહુઁ સમકતતેલ રે; માંના મીથ્યાત જલ ત્યાહાં ભલું, હૂઇ તીરની રેલરે. ભગતી...૫૩૧ તીમર અંધારતે અતી ઘણું, વહમેરનિહોરે; માન ભ્રષ્ટ જથઇ મૃત લહિ, હયો વર્તારો સોયરે. ભગતી. ...પ૩ર મગીએ અત્યહિંચકરૂપતો, કરિ પરગટ પાપરે; ભદ્રબાહુ વાચ્યું ત્યાહાં કરઇ, ઉવસગહરું આપરે. ભગતી....૫૩૩ દેવ ધરણેન્દ્ર આવી કરી, ટાલિમરગી(અ) રોગરે; વાંછીત લોકનિં પૂરતો, ધરી સકલ સંજયોગરે. ભગતી...૫૩૪
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy