________________
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
(પ્રથમ ગણધર) ગૌતમસ્વામીએ જમાલીમુનિને પ્રશ્ન પૂછયો, ‘આ લોક શાશ્વત છે કે અશાશ્વત ? તેમજ આ જીવ શાશ્વત છે કે અશાશ્વત ? તેનો જવાબ આપો.’ .૫૧૦.
ત્યાં જમાલીમુનિ મૂંઝાયા. તે મૂઢ અજ્ઞાની, શીઘ્ર મૌન બની ગયા. જમાલીમુનિ અને ગૌતમસ્વામીની સમક્ષ જોઈ ભગવાન મહાવીર સ્વામી બોલ્યાં...૫૧૧.
‘જીવ શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. લોકપણ શાશ્વત અને અશાશ્વત છે.
ચોથો તે પરભાવીક હોય, નીમતક ભાખી મણિ સોય; બોલિ ૠષિ જિન શાશન કાંમ્ય, નીમત ન ભાખિ બીજ્ય ઠાંસ્ય. વરામેર પોતાનિ કાંસ્ય, નીમતક ભાખ્યું ઠાંમો ઠાંગ્ય; સોય મરી સંસારૢિ ફરિ, ભદ્રબાહુ તે ચુભ ગતી વરઇ. સોઅ અવદાત કહું એણિ ઠાંસ્ય, મૂની મોટો ભદ્રબાહૂં સ્વાથ્ય; વરહામેર તસ બંધવ ક્યો, સંયમ મૂકી અલગો રહ્યો. પરણ્યો નારિનિં આવ્યો બાલ, જનમોતરી વર્તી તતકાલ; એકસો આઠ વર્સનું આય, વરહામેર હો તેણિઠાહિ. સકલ સજનનૅિ મેલ્યાં સહી, બંધવનિં તેડયા ગહિ ગહી; ભદ્રબાહુ સૂરી કહિ વલી તહી, વારવાર કુંણ આવિ અહી. મરસિ તવ આવું એણિ ઠાહિ, આઠ દીવશનું એકનું આય; એણિ વચને ખીજ્યો નીજ ભ્રાત, વરામેર નૃપ પાસિ જાત. બંધવનિ તેડાવ્યો તહી, મૂની આવ્યો નૃપ બઇઠો જહી; ભૂષિં પૂછ્યુ સુતનું આય, આઠ દીવશ ભાખ્યા તેણઇ ઠાહિ. વરાહમેર કહિ જૂઠું કહિ, મૂઝ બંધવ એકઇ નવ્ય લહિ; આઠ દીવસ એહવડા જસિ, માંનભ્રષ્ટ તે જૂઠો થસિ. કરિ પોંણ્ય નિં વલી ઓધઇરિ, બાલિકનિં રાખો ખ્રુભપિરિ; દીવસ આઠમો જ્યારિ થાય, સૂતિનં તેડિ માત પીતાય.
.૫૧૪
સ્વામી આ સાંભળી ખૂબ હરખાયા, જ્યારે જમાલીમુનિને ખૂબ ખેદ થયો... પ૧૨.
જમાલીમુનિ માન મૂકી પરાજિત બની પાછા વળ્યા. આ પ્રમાણે વાદમાં ભગવાન મહાવીર જીતી ગયા. એવા શ્રેષ્ઠ વાદી પ્રભાવક પુરુષોની અત્યંત ભાવપૂર્વક ભક્તિ કરો...૫૧૩. ચોપાઇ – ૧૩
૫૧૫
...૫૧૬
...499
...૫૧૮
...૫૯
...૫૨૦
૨૧૧
...પર૧
"
પરર
ગૌતમ