________________
૧૮૪
કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસ'ને આધારે
•.૪૧ર
...૪૧૩
ઉપરોક્ત ચાર બોલનું નંદિષેણ મુનિ ખૂબ કાળજીપૂર્વક પાલન કરે છે. તેમની આવી દઢ પ્રતિજ્ઞા અને ભાવપૂર્વકની સેવા જોઈ) ઈન્દ્ર મહારાજે દેવસભામાં તેમની પ્રશંસા કરી પરંતુ એક દેવ મંદિષેણમુનિ શ્રેષ્ઠ વૈયાવચ્ચી મુનિ છે. એવું માનવા તૈયાર ન થયો તેથી મુનિ પરીક્ષા કરવા મૃત્યુ લોકમાં આવ્યો...૪૧૦.
– દુહા : ર૬ - મૃતલોકિતે આવીઓ, કીધો મુનીવર વેષ;
પિઠો સોય ઉપાશિર, સમતા રસ નહીરેખ. ...૪૧૧ અર્થ: નંદિષેણ મુનિની પરીક્ષા કરવા દેવલોકમાંથી દેવ આ ધરતી પર આવ્યા. તેમણે મુનિનો વેષ ધારણ કર્યો. તેમનામાં સમતાનું નામ નિશાન ન હતું. અર્થાત્ દેવ ઉગ્ર સ્વભાવના હતા. તેમાંથી એક દેવે પોતાનું બીજું રૂપ બનાવી ક્રોધથી ધૂવાંકૂવાં થઈ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો...૪૧૧. ઢાળઃ ૨૧ (એમ વ્યરીત (વિપરીતિ) પ્રરૂપતા રાગ. આસાવરી સિંધુડો)
સમતારસ નહી તેહમાં, આવો મૂનીવર જ્યારિ રે; ત્યારિરે નંદણકરિ પારણું એ. બોલ્યા મુનિતવકો ધર્યું, પાપી બિઠોખાઈ રે; નવી શાઈરે કરતો મુની, પડીઉં પંથિ જીહાં એ. બિ ધરાવતી ઘણું, વયાવચી નીજ નામોરે; કામો કરતો એ ખાવાતણું એ.
•..૪૧૪ મૂરખ હજી બિસી રહ્યો, નવ્ય ઉઠિ આઘો ચાલિરે; નવઝાકિરે પાણી પાતર પાપીઉં એ.
...૪૧૫ નંદષેણ કહિ સૂર્ય મુનિ, માહારી ચુક હું આવું રે; લાવુંરે તે મૂનીવરનિ આહાં સહીએ.
•..૪૧૬ કહિ ભંડલાવિકસ્યું, તે ખરડો લિપાણિ રે; જાણીરે નંદષેણ ગયો જલ ભણીએ.
...૪૧૭ સૂરટાલિત્યાહા સુઝતું, જ્યાંહા જ્યાહાં મુનીવર જાઈરે; વિહિરાઈ જલનવિ ક્યા િસુધ વલીએ. નંદષેણ બીજિ નહી, અસૂઝતું નવલેતો રે; દેતોરે નીજ આતમ ઉલંભડાએ. ધીમે ધીગ મુઝનિ બહુ પિરિ, મુનિવર પંથિં પડીઓરે; જડીઓ રે જલ મુઝનિં ન સુઝતો એ.
...૪૨૦
૪૮
•.૪૧૯