SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ •..૩૧૭ .૩૮ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસીને આધારે કપિલ કેવલીનું કથાનક - ચોપાઈ-૧૦ - આઠમી ઉત્રીધિનિ કથાય, નગરી કાશંબી કહિવાય; જયત્ત સન્રરાજા ત્યાહા ધણી, વસિલોક ઘરમાં રીધ્ય ઘણી. •••૩૧૪ તેણિનગરિ કાશબભટ રહિ, વિદ્યા ચઉંદતે પૂરી લહિ; જમ્યો ભાર્ય તેહની લહી, કપિલપુત્રત ઉદરિ સહી. ...૩૧૫ કીપલ (કપિલ) પૂત્ર થયો મોટો જસિં, કાશબ ભટ પ્રીત પામ્યોતસિં; બૅપિંભટ બીજો થાપીઉં, કાશગરાસ તેમનિ આપીઉં. ...૩૧૬ તે ભટ ઘર આગલિ થઈ જાય, દ્રિષ્ટિદેખિ કાપલજ માય; ઝૂરેવા લાગી તેણી વાર, કપિલ જઈ પૂંછઈ(અ) વિચાર. માય કહિણિ મહારા પૂત્ર, એણિવિપ્રિલીધું ઘરસૂત્ર; પીતા તુઝ પરલોકિંગયો, તો બોલિક મુરખ રહ્યો. મૂરખપૂત્ર અસતી સૂદરી, ગલીઓ બિલઈને વાંકોતરી કુવાસ કુભોજન કબોલજ કહિ, જનમલગિંએ સાતિદહઈ. ૩૧૯ વચન સણી કપિલદૂખ કરિ, જઈ જનની ચ શિર ધરિ; વિનિ વચન કહિ સૂર્યાહો માય, વિદ્યા ભણી સંતોÉતાય. ૩૨૦ મધૂર વચન સંતોષી માય, જનુની કહિસાવથી જાય; અંદ્રદત્ત તુઝ તાતનો મીત્ર, ભણ્યવિદ્યા જઈ ત્યાંહા પવીત્ર. વચન પ્રમાણ કરયું નીજ માય, વિદ્યા કાર્યો સાવથી જાય; નગરી માહિતે પૂછિ સહી, ચંદ્રદત્ત ધરિ આવ્યોવહી. ...૩રર કરી વનતિ તેહનિ અસી, વિદ્યા ભણીસૃહું મનિહોલસી; કાશબવિપ્રતણો હુંબલ, જે તૂમ મીત્ર સ્વામી સૂકમાલ. ...૩૨૩ સ્વામી તુમ્યો છઉ ઉત્તમ પાત્ર, ગુરુ પાખિ સહી વણસિ છાત્ર; ઘો વીદ્યા મુઝ કયí કરી, રાજ્યાં માન્ય જયમથાઉં ફરી. ...૩૨૪ વિપ્ર ઉપાધ્યા બોલ્યા તામ, ભણ્ય વિદ્યા જો ભોજન ઠાંમ; કપિલ કહઈ કાઈ કરવી પિરય, આવ્યો સાલિભદ્રનિ ધઈરય. ..૩૨૫ •.૩ર૧ - - - - - - - - - - - - - - - * અર્થની સ્પષ્ટતા માટે કપિલ કરેલ છે, આ કથામાં બધે કીપલ, કાપેલ જેવા અશુદ્ધ શબ્દ જોવા મળે છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy