________________
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
૧૨૯
•.૧૩૦
સુગુરુ તત્વનો પરિચય
ઢાળ-૬ પાટકું સમ જિનપૂજા પરૂપઈ, મૂગત્ય પંથ સાધઈ મૂની મોટો; નીજ રસના વશરાખઈ, પૂંઠું (મીઠું) મધુરું નીત નવ ખાઈ; અસત્ય વચન ન ભાઈ, હોરર્થજી ગુણ છત્રીસઈ પુરા; પરીણાબાવીસ જેરથખમતા, તપતપવાનિ સૂરા. હો રજી. ગુણ છત્રીસિપૂરા...૧૨૭ ઘર્ણદ્વીવશ રાખઈ મૂનીવર, જો દૂરગંધગંધાઈ; ચુભ પરીમલલેતા નવ્યહરખઈ, નવ્ય ત્યાહાકર્મ બંધાઈ. હો રણજી ૧૨૮ નારી રૂપન નરખઈ કહીંધ, લોચન રખાઈ ઠામ્ય; અસ્તુભ પદાર્થ દેખી ચંતિ, ખેદ કરઈ કુણકામ્ય. હોરષ્યજી. નિંદ્યા આપ સુણઈ પર મુખ્યથી, તોહિ ચોખું ધ્યાન; કીર્ય વચન પડીઆ જો શ્રવણે, વારી રાખઈ કાન. હોરણજી. ફરસૈદ્રીવશ કાયા જેહની, કુણ ચંદન કુણ છાહાર; સાલું ખસર ઊંદિન ધરઈ, રાગદ્વેષલગાર.
હોરણજી. ...૧૩૧ બ્રહ્મચર્યવ્રત નવ વાડિ ધરતા, શ્રી (સ્ત્રી?) નો સંસરગટાલઈ. પશુ પંડગથી રહિ મુનિ અલગો, પહિલી વાડથ એમ પાલિઈ. હો. શ્રી (સ્ત્રી) વાત ન કરતો કહીયિ, બીજી વાડય એમ પાલઈ; ત્રીજી વાડિ સ્ત્રી બિઠી જયહિં, બિઘડી થાનકટાલિ. હો..
•..૧૩૩ નારી રૂપ ન નરખિકહીઈ, ચોથી વાડય એ કહિતો; પાંચમી નરનારીની સેયા, ત્યાહાથી વેગલો રહિતો. હો. પુરવ ભોગ ન સંભારિ મુનીવર, છઠવાડિએ લહીઈ; અલપ વીગિલેતો ત્રાષિરાજા, વાડિ સાતમી કહીઈ. હો.. ચાંપી આહાર કરઈ નહી જાગો, વાડિ આઠમી રાષિ; શસરકાશણગાર ન કરતો, નઉમી વાડય જિન ભાખઈ. હો..
...૧૩૬ અર્થઃ નિગ્રંથ ભગવંત જિનેશ્વરનાં પાટવી કુંવર તરીકે પૂજાય છે. તેઓ જિનેશ્વરનાં મોટા પુત્ર છે અને મુક્તિ પંથની આરાધના કરે છે. તેઓ રસનેન્દ્રિય પર નિયંત્રણ કરે છે તેમજ મધુર અને સ્વાદિષ્ટ ભોજન નિત્ય
1શાર.
••• ૧૦૨
•.૧૩૪
...૧૩૫
આરોગતા નથી.
ઋષિમુનિ અસત્ય બોલતા નથી. તેઓ છત્રીસ ગુણોથી યુક્ત છે. બાવીસ પરિષદને સમભાવે સહન કરે છે. તેઓ તપ તપવામાં શૂરવીર છે અર્થાત્ આચાર્ય તપ કરી રસનેન્દ્રિયને વશમાં રાખે છે..૧૨૭