________________
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
...૧૧
...૧૦૩
અર્થ:- જે સુદેવ, સુગુરુ અને સુધર્મ રૂપી ત્રણ તત્ત્વની આરાધના કરે છે તેને સમ્યગુરુષ્ટિ કહેવાય છે. તેવો સમ્યગ્દષ્ટિ શ્રાવક અને મુનિ ઉત્તમ છે ...૯૯
ચોપાઈ-૩
દેવ તવની આરાધના પર્મ પૂર્ણ કહીઈ નર તેહ, ત્રણ્ય તત્વ આરાધિ જે; પ્રથમિં દેવ તત્ત્વનિ ધારય, અઢાર દોષ રહીત જિન જ ધારયા ..૧૦૦ પ્રાણઘાત, અલી ચોરી માન, માયા મદ ભિ નહી અજ્ઞાન; રત્ય અરત્ય મછર નીદ્રાય, કુડી પ્રેમનિ ચોક કસાય. પ્રસંગ હાશ નહી જસિં લગાર, એ ટાલિ જિન દોષ અઢાર; *હેમ વચન નામ માલાં સાર, દોષ અઢારનો તસિં વીચાર.
• ૧૦૨ અશા દોષ નહી જેણઈ ઠામઈ, તસ્યા દેવનિ તૂ શર નામઈ; અતીસિ ચોતીસ જે જિનકનિં, તે ભગવંત તારઈ સહી તનિ. તે જિનવરનિ નામો સસી, વાણી ગુણ હનિ પાતી; આઠ કર્મ રહિત ભગવંત,આઠિ મદ જીત્યા અરિહંત. ...૧૦૪ સકલ લોકના જે કઈ નાથ, દૂર ગત્ય પડતાં ઝાલિ હાથ; ગઉત્તમ મુગત્ય તણો ભજનહાર, તે માહાવીર તણો ઉપગાર. ૧૦૫ તે જિનવરનિ પૂજા સહી, સૂર કીધો ચંડકોસીઓ અહી; અર્જનમાલી શ્રુભ ગતિ વરયો, જો વીરિ સિરિ હાથ ધારયો ..૧૦૬ અસ્યો દેવ સારઈ યૂઝ કાજ, દેસ નગર જેણઈ કંડયું રાજ, અંતેહરી જેણઈ પરહરયું, કંચન ઘન જેણઈ અલગું કરયું. રવયંબુધસ્વામી પણ્ય હોય, ત્રણ જ્ઞાન જનમથી જોય; દાન સંવછરનો દેનાર, જે ભગવંત હુઓ અણગાર.
...૧૦૮ પરીસાથી નવ્ય બીહીનો જેહ, પાંચ સૂમતિ જિનધરને તે; ત્રણ્ય ગુપત્ય ભ્રમચારી જતી, મમતા માયા જેહનિ નથી. ...૧૦૯ કમલ પરિ નીરલેપ જ હોય, શંખ પરિઅ નીરંજન જોય; નીરાધાર જિન યમ આકાશ, મારિ શબ્દ નહી તેહનિ પાશ. ..૧૧૦ અપ્રતીબંધએ છઈ જયમ વાય, સદા એકલો જિન કહઈવાય; ખડગી જીવ સીંગની પરિ, અરીહંત એક પુજુ બહુ પરિ; જીવ પરિ જિન અપ્રતીહાત, કથા પ્યાર નીવારી વાત;
ભારંડ પંખીઆની પરિ વલી, અપ્રમત્ત જિનવર કેવલી. 'હેમવચન નામ માલા એટલે શ્રી હેમચંદ્રાચાર્ય કત અભિયાન ચિંતામણિ નામ માલા.
•.૧૦૭
૧૧૧
•..૧૧ર