________________
૭0
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે
૫૧
પર
• ૫૪
પપ
...૫૬
ચોપાઈ – ‘જીવનો ઉત્ક્રાંતિ ક્રમ' જીવ વિવહારી ત્યારિ થયો. બાદર ની ગોદમાંહિ આવીઓ; અંતરમૂરત ત્યાહા છઈ આય, જનમ મર્ણ દૂખ પાપ પસાય. ગાજર મુલાં કંદ સદીવ, એક શરીર અનંતા જીવ; ઘણું કષ્ટ જિન તેનિ કહઈ, કાયસ્થતિ તે કેતૂ રહઈ. અનંત કાયમાહીં રહઈ જીવ ઘણું, ઉત્સર્પિણી-અવસર્પિણી ભણું; સોય અનંતી સહી પણ્ય કહું, સોય જીવ મીથ્યાતી લ. ત્યાહાં સમકતનો નહી લવલેસ, અકામ નીજરા કાયકલેસ; કરમિં ત્યાહાથી ઊંચો થયો, પરગત્ય વનસપતીમાં ગયો. જો દસ હજાર વરસ ત્યાહાં આય, ભવ સંત્યતિ રહિ એકઈ ઠાઈ; પ્રથવીમાંહિ પઈઠો જાય, બાવીસ હજાર વરસ ત્યાહાં ખોય. સાત હજાર વરસ જલ આય, અગનિ માંહિ ત્રણ દાડા જાય; વાયુકામાંહિ અવતાર, આઉ વરસ તે ત્રણ્ય હજાર. પ્રથવી પાણી તેલ વાય, એ ચારઈ બાદર કહઈવાય. વનસપતી પરત્યાગ વલી કહી, બાદર ની ગોદ તે છઠી સહી. સીત્યર કોડાકોડિ સાગર રહઈ, કાયસ્થતિ ત્રીભોવનપતિ કહઈ. હવઈ સકલ એકંદ્રી તણો, ભાવ કહું તે શ્રવણે સુણો. કાયસ્થતિ જીવ કેતું રહઈ, ઉશ્રપણી અવશ્રપણી કહઈ; અસંખ્યાતી તે પથ્ય કહું, શ્રી જિન વચને હુ સહી લખું. ત્યાહાં સમકિત નહી એક લગાર, આલિં જીવ ગમિ અવતાર; મીથાતમાંહિ મળ્યા તેહ, સમકત કયાહા એકંદ્રી દેહ કર્મ જોગ્ય બે અંકી થયો, કોડા શંખ્ય જલોહાં ગયો; સીપ માંહિ અવતરીઓ જ્યાંહ, તેણઈ થાનક્ય તૂઝ સમકત ક્યાહિ. બાર વરસનું ત્યાહાં જઈ આય, સમીકીત વન ભવ આલિં જાય; યોનિ લાખ બે હની કહી, મીથ્યાતમાંહિ મૂકાણાં સહી. સંખ્ય અસંખ્યા એકઈ સમઈ, ઉપજઈ મર્ણ કરઈ નઈ ભમઈ; કાયસ્થતિ બેઅદ્રી રહિ, ભવસંખ્યાતા જિનવર કહઈ . વલી થયો તેઅંદ્રી જીવ, માંકણ કીડા કરતા રીવ; અં(ઈ)દ્રગોપ ગીગોડા થયો, સમડીત વ્યણ ભવ આલિંગયો.
...૫૭
•..૫૮
.૫૯
૬૦
૬૧
૬ર
૬૩