________________
સોહામણા - શત્રુંજયના - અલૌકિક અભિષેનો - છો ઇતિહાસ
૯૩૩
રિવર અભય. 'વિરલ માણે
th
Copd )
Sikh Augી
-
શ્રી શત્રુંજયગિરિરાજનાં અમર અભિષેક
સોહામણા-શત્રુંજયના અલૌકિક અભિષેકનો આછો ઇતિહાસ
M
સેંકડો વર્ષો પછી–સંપૂર્ણ ગિરિરાજનો જે અલૌકિક અભિષેક – વિ. સંવત-ર૦૪૭ પોષ સુદ-૫-૬-૭- તા –ર–૨૩-૨૪-૧૨-૧૯૯૦ - ના રોજ થયો. અને પુણ્યાત્માઓએ ર્યો તેની આછી રુપરેખા આ લેખમાં છે.
મૂળ સુરતના વતની પરવાળ જ્ઞાતિના શ્રાવક રજનીકાંત મોહનલાલ ઝવેરી (દેવડી) ને જન્મ સુરતમાં થયો હતો. તેમની માતાનું નામ ભીખીબેન હતું. કુટુંબ પરંપરાથી ચાલ્યો આવતો તેમનો મોતીનો વેપાર હતો. તેથી તેઓ ઝવેરી હેવાતા હતા. મોતીને વેપાર તેઓ મોટા પાયાપર કરતા હતા તેઓની ધર્મપત્નીનું નામ હંસાબેન છે તેમને હરેશ અને નીલેશ નામના બે પુત્રો ને બીના નામની પુત્રવધુ છે. તેમાંનો પહેલો પુત્ર કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો.
મોતીના વેપારીઓમાં કેટલાકની એવી મકકમ માન્યતા હતી કે રજનીકાંતભાઈ સાથે જે મોતીનો ધંધો કરે તો તેમની પાસેથી લીધેલા માલમાં નફો જ થાય. ખોટ ન થાય. તેઓ તેવી ઉદારતાથી સોળે કરતા હતા.