________________
શ્રી શત્રુંજય માટે શ્રી
રામ સૂત્રોના આધારો
પ
जहा पढमो वग्गो तहा सव्वे अट्ठ अज्झयणा गुणरयण तवोकम्म सोलसवासाइं परियाओ सेत्तुंजे मासियाए संलेहाए सिद्धी (सू-३)
અર્થ : જે પ્રમાણે પ્રથમવર્ગ કહ્યો, તે પ્રમાણે આ બીજા વર્ગનાં આઠે અધ્યયન કહેવાં, ગુણરત્ન નામનું તપકર્મ હેવું સર્વેનો સોલવર્ષનો ચારિત્રપર્યાય જાણવો, સર્વે એક માસની સંલેખનાવડે શત્રુંજયગિરિઉપર સિદ્ધિપદ પામ્યા.
तते णं तस्स अणीयस्स तं महा जहागोयमे तहा नवरं सामाइय मातियाइं चोद्दस पुव्वाइं अहिज्जति, वीसं वासातिं परियाओ, सेसं तहेव जाव सेत्तुंजे, पव्वए मासियाए संलेहणाए जाव सिद्धे ॥
અર્થ : ત્યારપછી તે અનિક્સેન કુમારને ભગવાનના આગમનની ખબર થતાં તે પણ ગયો. જેમ ગૌતમનો અધિકાર ો છે તેમ સર્વ કહેવું. વિરોષ એ કે તેણે દીક્ષા લઈને સામાયિક વગેરે ચૌદ પૂર્વનો અભ્યાસ ર્યો. વીસવર્ષ ચારિત્ર પર્યાય પાલ્યો. બાકીનો વૃત્તાંત તેજ પ્રમાણે હેવો, યાવત શત્રુંજય પર્વતપર એકમાસની સંલેખનાવડે યાવત સિદ્ધિપદને પામ્યા.
एवं जहा अणीयसे एवं सेसा वि अणंतसेणो जाव सत्तुसेणे छ अज्झयणा एक्कगमा, बत्तीसदो दाओ, वीस वासा परियातो, चोद्दस सेत्तुंजे सिद्धा ॥ छट्ठमज्झयणं समत्तं (सू-४)
અર્થ : આ પ્રમાણે જેમ અનિકસેનનો અધિકાર કહ્યો તેજ પ્રમાણે બાકીના પણ અનંતસેન યાવત (અનિહત-રિપ-દેવસેન)માત્રુસેન સુધીના છ અધ્યયનનો એજ્જ ગમો (આલાવો) જાણવો. સર્વને બત્રીસ ન્યાને બત્રીસ કોટિનો દાયજો, વીસ વર્ષનો ચારિત્ર પર્યાય, ચૌદપૂર્વનો અભ્યાસ, તથા શ્રી શત્રુંજ્ય પર્વતપર સિદ્ધિવગેરે સર્વે સરખું સમજવું. (આ છએ વાસુદેવ અને દેવકીના પુત્રો હતા. પરંતુ સુલસાએ ઉછેરેલા હતા.)
तेणं कालेणं तेणं समए णं बारवतीए नयरीए जहा पढमे नवरं वसुदेवे राया, धारिणी देवी, सीहो सुमिणे, सारणे कुमारे पन्नासतो दाओ, चोद्दस पुव्वा, वीसं वासा परियातो, सेसं जहा गोयमस्स जाव सेत्तुंजे सिद्धे ॥ (सू. ५॥)
અર્થ :- કાલે તે સમયે તારવતી (દ્વારિકા) નગરી હતી. વગેરે જેમ પ્રથમ અધ્યયનમાં કહ્યું હતું તેમ કહેવું. વિશેષ એ કે વસુદેવરાજા ધારિણી દેવી, સ્વપ્નમાં સિંહનું દર્શન સારણ નામના કુમારનો જન્મ પચાસ સ્ત્રી, પચાસ લેટિનો દાયજો, દીક્ષા – ચૌદપૂર્વનો અભ્યાસ, વશવર્ષનો ચારિત્ર પર્યાય, શેષવૃત્તાંત ગૌતમની જેમહેવું. યાવત શત્રુંજ્ય પર્વત પર સિદ્ધિપદને પ્રાપ્ત થયા. (સૂપ-) સાતમું અધ્યયન