________________
શ્રી શત્રુંજ્યના ઉર્જારો
શ્રી શત્રુંજયના ઉદ્ધારો શ્રી પદ્મ વિજયજી કૃત – નવ્વાણું અભિષેક પૂજા.
શ્રી વીરવિજયજી કૃત – નળાણું પ્રકારી પૂજાના આધારે
૮૭૧
(૧) પ્રથમ ઉદ્ધાર રાજા ભરત ચવર્તીએ ર્યો. ભરતરાજાના સમયમાં ૯૯– બ્રેડ – ૮૯ – લાખ – ૮૪
• હજાર – સંઘપતિઓ શ્રી શત્રુંજ્યની તીર્થયાત્રા કરાવવા માટે બન્યા.
-
=
(૨) ભરતરાજાની આઠમી પાટે દંડવીર્યરાજા થયો. તેણે શ્રી શત્રુંજ્યનો બીજો ઉદ્ધાર કરાવ્યો.
(૩) શ્રી સીમંધર સ્વામીના વચનથી શ્રી શત્રુંજ્યનો અપૂર્વ મહિમા સાંભળીને ઇશાનેન્દ્રે ગિરિરાજનો ત્રીજો ઉદ્ધાર ર્યો.
–
(૪) એક ક્રોડ સાગરોપમ ગયા પછી. શ્રી શત્રુંજ્યનો ચોથો ઉદ્ધાર માહેન્દ્રના ઇન્દ્રે ર્યો.
(૫) પછી દશ ક્રોડ સાગરોપમ ગયા પછી પાંચમા દેવલોક્ના ઇન્દ્ર બ્રહ્મેન્દ્રે – શ્રી શત્રુંજયનો પાંચમો ઉદ્ધાર
ર્યો.
(૬) ત્યાર પછી એક લાખ કોટિ સાગરોપમ ગયા ત્યારે અસુરનિકાયના સ્વામી – ચમરેન્દ્રે શત્રુંજ્યનો દ્યે ઉદ્ધાર
ર્યો.
(૭) સાતમો ઉદ્ધાર – શ્રી અજિતનાથ પ્રભુના ભાઇ શ્રી સગર ચક્રવર્તીએ કરાવ્યો.
(૮) શ્રી અભિનંદન સ્વામીના ઉપદેશથી શ્રી શત્રુંજ્યનો આઠમો ઉદ્ધાર અંતરેન્દ્રે ર્યો.
(૯) શ્રી ચંદ્રપ્રભ સ્વામીના સમયમાં ચંદ્રશેખર રાજાના પુત્ર શ્રી ચંદ્રયશાએ શ્રી શત્રુંજ્યનો નવમો ઉદ્ધાર કરાવ્યો. (૧૦) શ્રી શાંતિનાથ પ્રભુના પુત્ર – ચક્રાયુધ રાજાએ શ્રી શત્રુંજ્યનો અત્યંત અદભુત દસમો ઉદ્ધાર કરાવ્યો. (૧૧) શ્રી મુનિસુવ્રત સ્વામીના સમયમાં દશરથરાજાના પુત્ર શ્રી રામચંદ્રજીએ શ્રી શત્રુંજ્યનો અગિયારમો ઉદ્ધાર
કરાવ્યો.
(૧૨) શ્રી નેમિનાથ પ્રભુના સમયમાં પાંચ પાંડવોએ શ્રી શત્રુંજ્યનો મોટો બારમો ઉદ્ધાર કરાવ્યો.
(૧૩) વિક્રમ સંવત – ૧૦૮ – માં જાવડશાહે શ્રી શત્રુંજ્યનો તેરમો ઉદ્ધાર કરાવ્યો.
=
(૧૪) શ્રીમાળી શિોમણિ એવા બાહડમંત્રીએ શ્રી શત્રુંજ્યનો ચૌદમો ઉદ્ધાર કરાવ્યો.
(૧૫) સંવત – ૧૩૭૧ – માં ઓસવાલ વંશના શણગારરૂપ એવા સમરાશાહે દ્રવ્યનો વ્યય કરી શ્રી શત્રુંજ્યનો પંદરમો ઉદ્ધાર કર્યો.
(૧૬) સંવત – ૧૫૮૭ – માં કરમાશા નામના મનોહર શ્રેષ્ઠીએ શ્રી શત્રુંજ્યનો સોલમો ઉદ્ધાર કરાવ્યો. (૧૭) અને છેલ્લો સત્તરમો ઉદ્ધાર શ્રી વિમળવાહન રાજા શ્રી દુપ્પસહ સૂરિના ઉપદેશથી અનેો લાભ જાણીને કરાવશે. આ અવસર્પિણીમાં થયેલા મોટા મોટા ઉદ્ગારો ા. વચમાં જે જે નાના ઉદ્ધારો થયા તેની તો ગણતરી જ
નથી.