________________
૮૦૪ .
શ્રી શત્રુંજય-લ્પત્તિ-ભાષાંતર - પૂર્તિ
ઢાલ - નવમી
XXXX
(પુર્વલી - દેશી) ધન્ય ધન્ય શત્રુંજય ગિણ્વિરૂ, જિહાં હુવા સિદ્ધ અનંત રે. વળી હોશે ઇણે તીરથે, ઇમ ભાખે ભગવંત રે - ધન્ય -૧ –
વિક્રમથી એકસોને આઠે, વરસે હુવો જાવડ શાહ રે,
તેરમો ઉદ્ધાર શેત્રુજે કર્યો. સ્થાપ્યા આદિ જિન નાહરે, ધન્ય – ૨ - પ્રતિમા ભરાવી રંગશું, નવા શ્રી આદિ જિગંદરે, શ્રી શત્રુંજય શિખરે સ્થાપિયા, પ્રાસાદે નયનાનંદ – ધન્ય – ૩પાંડવ જાવડ આંતરે પચીસકોડી મયારે, લાખ પંચાણું ઉપરે, પંચોતેર સહસ ભૂપાલરે – ધન્ય – ૪ – એટલા સંઘવી હુવા હવે, ચૌદમો ઉદ્ધાર વિશાલ, બાર તોતેર વર્ષ કરે, મંત્રી બાહડદે શ્રીમાલ રે પ્રતિમા ભરાવી રંગ, નવી શ્રીઆદિ જિર્ણોદરે બીજે શિખરે સ્થાપિયો, પ્રાસાદ નયનાબંદરે –ધન્ય- ૬બાર ક્યાસીએ મંત્રી વસ્તુપાલે, યાત્રા શત્રુંજય ગિરિસાર રે. તીલક તોરણ શું કરે, શ્રી ગિરિનાર અવતાર રે - ધન્ય –૩– સંવત તેર કોતરે, શ્રી ઓસવંશ શણગાર રે, શાહ સમો દ્રવ્ય વ્યય કરે, પંચ દશમો ઉદ્ધાર ૨ – ધન્ય – ૮
– ધન્ય – ૫
શ્રી રત્નાકર સૂરીશ્વવું, વડ તપગચ્છ શણગાર રે, સ્વામી શ્રી ઋષભજી સ્થાપિયા, સમરા શાહે ઉદાર રે. – ધન્ય – ૯