________________
શ્રી શત્રુંજય ઉતર રાસ થી સિદ્ધાચલજીનો ઉદ્ધાર.
• ૮૦૧
ઢાળ - આઠમી
(રાગ વેરાડી)
પાંડવ પાંચ પ્રગટ હુવા ખોઈ અકોહિણી અઢારરે,
પોતાની પૃથ્વી કરી, માયને કીધો જુહાર રે
તારે માતા ઈમ ભણે, વત્સ સાંભળો આપરે, ગોત્ર નિકંદન તમે ર્યો. તે કેમ છૂટશે પાપ રે ? કુતા - ૧પુત્ર કહે સુણો માવડી, કહો અમ સોય ઉપાય રે, તે પાતક કીમ છુટીએ, વળતું પભણે માયરે તા - ૨ - શ્રી શત્રુંજય તીરથ જઈ, સૂરજ કુડે નાન રે. ઋષભજિણંદ પૂજા કરો, ધરે ભગવંતનું ધ્યાન રે કુંતા – ૩
માતા શિખામણ મનધરી, પાંડવ પાંચે તામ રે.
હત્યા પાતક છુટવા, પહોચ્યા વિમલગિરિ ડામરે, તા - ૪ -
જિનવર ભક્તિ પૂજા કરી, કીધો બારમો ઉદ્ધાર રે,
ભવન નિપાયો કાણમય, લેપમય પ્રતિમા સારરે, કુંતા – ૫ –
પાંડવ –વર વચ્ચે આતંરૂ, વરસ ચોરાશી સહસ્સરે, સિંહસય સીનેટવર્ષ હો, વીરથી વિક્રમ નરેશ ૨. તાં – ૬