________________
થી શત્રુંજય-કલ્પનિ-ભાષાંતર - પૂર્તિ
- ૧
સાંભળી જિનવર મુખથી સાચુ, પુંડરીક ગણધાર રે, પંચકોડી મુનિવરશું અણગિરિ, અણસણ કીધ ઉદાર રે નમો નમો શ્રી શત્રુંજય ગિરિવર, સક્લ તીર્થમાહિ સાર રે. દીઠ દુર્ગતિ દૂર નિવાર, ઉતારે ભવ પાર રે. નમો રે. કેવલ લહી ચૈત્રી પૂનમ દીન , પામ્યા મુક્તિ સુકામરે
-૨
તદાકાલથી પૃથ્વીમાં પ્રગટયું, પુંડરીકગિરિ નામ – નમો રે - ૩ -
નયરી અયોધ્યાથી વિચરતાં પહોતા, તાતજી ઋષભ નિણંદ,
સાઠ સહસ્ર વર્ષે ખંડ સાધી, આવ્યા ભત નરિદ્રરે-નમો રે - ૪ -
ઘરે જઈ માઈને પાય લાગ્યા, જનની દીયે આશીષ રે,
વિમલાચલ સંઘાધિપ કેરી, પહોંચજો પુત્ર જગી રે – નમો રે – ૫
ભત વિમાસે સાઠ સહસવર્ષ, સાધ્યા દેરા અનેક રે,
હવે હું તાત પ્રત્યે જઈ પૂસંઘપતિ તિલક વિવેક રે
- ૬
સમવસરણે પહોતા ભરતેશ્વર, વંદી પ્રભુના પાયરે, ઇન્દ્રાદિક સુરનર બહુમલિયાં, દેશના જિનરાય રે -નમો રે - ૭ - શત્રુંજય સંઘાધિપ યાત્રાફળ, ભાખે શ્રી ભગવંત રે,
તવ ભરતેશ્વર કરે રે સજાઈ, જાણી લાભ અનંત રે નમો રે –૮