________________
શ્રી તીર્થમાલાસ્તવન
અષ્ટાપદ મંદિરમાં જઈને, અવિધિોષ તજીસરે,
ચાર – આઠ દસ – ઘેય મલીને, બીજા જિન ચાલીશ રે
શેઠજી સુરચંદની દેહરીમાં, નવ જિનપડિમા છાજે;
ધીયા કુંવરજીની દેહરીમાં, પ્રતિમા ત્રણ બિરાજેરે;
વસ્તુપાલના દેહરા માંહિ, થાપ્યા શ્રી ઋષભ જિદારે
કાઉસ્સગીયા છે એકત્રીસ જિનવર, સંઘવી તારાચંદ રે;
મેરૂ શિખરની વણા મધ્યે, પ્રતિમા બાર ભલેરીરે;
ભાણા લીબડીયાની દેહરીમાં, દશ પ્રતિમા જુઓ હેરી રે;
સંઘવી તારાચંદ દેવલ પાસે, દેહરી ત્રણ છે અનેરીરે;
તેહમાં દશ જિનપ્રતિમા નિરખી, થિર પરણિત થઇ મેરીરે;
પંચભાઇનાં દેહરામાંહિ, પ્રતિમાં પાંચ છે મોટી રે;
બીજી તેત્રીસ જિન પ્રતિમા છે, એહ વાત નવી ખોટી રે;
અમદવાદીનું દેરું કહીએ, તેહમાં પ્રતિમા તેર રે;
તે પછવાડે દેહરી માંહે, પ્રણમું આઠ સવેરીરે;
શેઠ જગનાથજીએ કરાવ્યું, જિન મંદિર ભલે ભાવેરે;
તેહમાં નજિન પડિમા વંદી, કવિ અમૃત ગુણગાવે રે;
−૮ –
- -
~~ -
–૧૦
–૧૧ –
–૧૨ –
-૧૩ –
-૧૪ –
−૧૫ –
૩૭