________________
૭૭૪
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
ઢાળ -બીજી.
જી
XXXXXX
હ MAXXXXX
(સીતા-હરખીજી હરખિજી એ દેશી)
નિરખીજી નિખીજી, હૂંતો હરખું રે નિરખીજી, હરખીજી હરખીજી, હું તો પ્રણમુરે નિરખીજી (એણી) અતિ હરખે સંચરતાં જોતાં, જીનઘર ઓલાંઓલે જી. જીવ જગાડી શીશ નમાડી, આવી હાથી પાળે, હું તો પ્રણયું રે હરખીજી.-૧ – આગળ પુંડરીકપોળે ચઢતાં, પ્રણમું બે કર જોડીજી. તીરથપતિનું ભવન નિહાળી, કરમજંજીર મેં તોડી - હું તો. – ૨
મૂળ ગભારે જાતાં માનું સુક્ત સઘળે તેડીજી તતખિણ દુકૃત દૂરે પલાયાં, નાખી કુરતી ઉખેડી. - હું તો. – ૩ દીઠો લાડણ મસ્ટેવીનો, બેઠે તીર્થથાપીજી. પૂર્વ નવાણું વાર આવ્યાથી, જગમાં કિરતીવ્યાપી. -હું તો. – ૪ શ્રી આદીશ્વર વિધિશું વાંદી, બીજા સર્વ જુહા, નમિ-વિનમી-કાઉસ્સગ્ગીઆ પાસે, જોઈ જોઈ આતમ તારૂં – હું તો. –૫ સહામા ગજવર બંધ બેઠાં, ભરતચીની માડીજી. તિમ સુનંદા – સુમંગલા પાસે, પ્રણમું તે ધન લાડી. –હું તો. - ૬ મૂલ ગભારામાં જિનમુદ્રા, એકGણા (૪૯) પંચાસજી. રંગ મંડપમાં પડિમા એંસી, વંદી ભાવ ઉલ્લાસે; હું તો . - ૭ ચૈત્ય ઉપર ચૌમુખ થાયા છે, ફરતી પ્રતિમા બાણેજી.