SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તીર્થમાલાસ્તવન ૭૭૬ તિહાં લિફંડ નમિ શ્રીપાસ, ચઢો માન મોડિઉલ્લાસ રે ભવિ - ૯ - ગુણવંતગિરિના ગુણગાઈ, છાલા કેડે વિસામો ભાઈ રે. ભવિ – ૧૦ – તિહાંથી મકાગાલી પંથે ધસીએ, પ્રભુ ગઢ દેખી ઉલસીએ રે. ભવિ -૧૧ નમિએ નારદ અઈ મુતાની મૂરતિ,વળી દ્રાવડ -વાખિલ્લ સુરતી રે ભવિ - ૧ - તીરથભૂમિ દેખી સુખ જાગે, નિરખો હેમકુંડની આગે રે. ભવિ - ૧૩ - રામ –ભરત-શુક-સેલગ-સ્વામી, થાવસ્યા નમું શિરનામી રે. ભવિ – ૧૪ - ભૂખણ કુંડ વાડી જોઈ વધે, સુકોશળ મુનિપદ સુખ રે ભવિ – ૧૫ – આગળ હનુમંત વીર કહાવે, તિહાંથી બે વાટે જવાયે રે. ભવિ – ૧૬ – ડાબી દિશા રામપોળ હું રંજી, સહામી દીસે નદી ગુંજી રે. ભવિ – ૧૭ – જાતાં જમણીદિશા વધે ભાલી, મુનિ - જાલી –મયાલી–ઉવયાલી રે. ભવિ –૧૮ તિહીંથી ડાબીદિશા સ્વામી સોહાવે, નમો દેવકી ષટ્સત ભાવે રે. ભવિ- ૧૯ - ઈમ શુભ ભાવથકી ઉત્કૃષ્ટ રામપોળમાં પેસો હરખે રે. ભવિ – – તાસરે પાળે નવ ઘણું ભાળો, જેહ કીધી સાહસુગાલો રે. ભવિ – ૧ – ધાઈ સોપાનચઢી અતિ હરખો, જઈ વાઘણ પોળે નિખો રે. ભવિ- ૨૨ - થિરતાએ શુભ જોગ જગાવો, કહે અમૃત ભાવના ભાવો રે. ભવિ – ૨૩
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy