________________
સાંભળવાથી એ પદની કથા
૫૭૫
चत्तारि परमंगाणि, दुल्लहाणिह जंतुणो।
माणुसत्तं सुई सद्धा, संजमंमिय वीरियं ॥१॥ ધર્મનાં ચાર શ્રેષ્ઠ અંગો છે. મનુષ્યપણે શાસશ્રવણ, શ્રદ્ધા ને સંયમમાં પરાક, તે અહીં પ્રાણીઓને દુર્લભ છે (૧) શ્રી શત્રુંજયતીર્થનો સ્પર્શ કરીને રૈવતગિરિને નમસ્કાર કરીને ગજપદ કુંડમાં સ્નાન કરીને પુનર્જન્મ હોતો નથી,
एयं जम्मं सफलं सारं, विहवस्स इत्तियं चेव। जं इच्छिजए गंतुं सित्तुंजे, रिसहजिण नमिउं॥१॥ निष्कलङ्क कुलं तस्य, जननी तस्य भाग्यभूः। करस्था तस्य लक्ष्मी:स्यात्-सङ्घोऽभ्येति यदङ्गणम्॥२॥
મનુષ્ય જન્મનું ફલ એ છે, વૈભવનો સાર એટલો છે કે જે શ્રી રાખ્યુંજયમાં જઈને શ્રી ઋષભદેવ જિનેશ્વરને નમસ્કાર રવા માટે ઇચ્છા કરાય (૧) તેમનું તપ ક્લંક હિત છે તેની માતા ભાગ્યની ભૂમિ છે. તેને લક્ષ્મી હાથમાં રહેલી છે જેના આંગણામાં શ્રી સંઘ આવે છે. (૨)તે વખતે રાજાએ કહ્યું કે શ્રી શત્રુંજયતીર્થ દૂર છે તેથી હે ગુરુ શ્રી શત્રુંજયમાં જવા માટે અમારાવડે થાક્ય નથી. તેથી શ્રી શત્રુંજ્યના લ્પને સાંભળવાની મારી ઇચ્છા છે. તેથી ગુરુ રાજાની આગળ શ્રી શત્રુંજ્ય લ્પની વ્યાખ્યા કરે છે. રાજાએ સતત ચાર મહિનામાં શ્રી શત્રુંજયલ્પ મોટા પરિવાર સાથે પ્રગટપણે સાંભળ્યો. અનુક્રમે રાજા મરણ પામી પદ્મપુરમાં પધરાજાનો પદ્મસેન નામે નિર્મલ મનવાલો પુત્ર થયો. ત્યાં નિરંતર શ્રી શત્રુંજય લ્પને જ સાંભળતા રાજપુત્રે મોક્ષગમનને યોગ્ય પુણ્ય ઉપાર્જન ક્યું. પહ્મસેન મરીને દીપ્યમાન કાંતિવાલો ચંદ્રપુરીમાં ભીમરાજાનો જિનચંદ્રધ્વજ નામે પુત્ર થયો. ત્યાં અનુક્રમે પિતાના સર્વ રાજ્યને પામીને શ્રી સિદ્ધગિરિઉપર જઈને શ્રી સંઘ સહિત શ્રી ઋષભદેવ વગેરે અરિહંતોને નમસ્કાર કર્યો. તે પછી હંમેશાં તે ગિરિશજ રાત્રુંજ્યના માહાભ્યને સાંભળતા રાજાને પછી ક્ષણવારમાં મોક્ષની પ્રાપ્તિ થઈ.
બસુએ એ પદની ક્યા સંપૂર્ણ