________________
થી શત્રુંજયનું ધ્યાન કરવા ઉપર સોમ રાજાની ક્યા
૫૭૩
આ પ્રમાણે સાંભળી શ્રી શત્રુંજયગિરિઉપર જવાની ઇચ્છાવાળો રાજા ત્યાં જવાની ઇચ્છાવડે હંમેશાં તીર્થનું ધ્યાન કરે છે. અનુક્રમે શ્રી શત્રુંજયઉપર જવા માટે અશકત એવો રાજા તીર્થના ધ્યાનથી મરેલો, પપ્પા દેવલોકમાં ઇન્દ્ર થયો. ત્યાંથી અવેલો ક્લાપુરી નગરીમાં ચંદ્રરાજાનો સોમચંદ્ર નામે રૂપ અને લાવણ્યવડે સુંદર પુત્ર થયો. અનુક્રમે વૃદ્ધિ પામતો સોમચંદ શ્રી શત્રુંજયના નમસ્કારના ફલરૂપ શ્રી સિદ્ધગિરિઉપર સંઘસહિત ગયો. ત્યાં તે શ્રી ઋષભદેવની દ્રવ્યપૂજા કરતાં ઘણાં કર્મના સમૂહ ક્ષણવારમાં ક્ષય પામ્યા. તે પછી શ્રી ઋષભદેવપ્રભુની આગળ ભાવપૂજા કરતાં સોમચંદ્રને તરતજ ક્વલજ્ઞાન થયું. તે વખતે આયુષ્યનો ક્ષય થવાથી શ્રેષ્ઠ ક્વલજ્ઞાની એવા સોમચંદ્ર સિદ્ધોવડે શોભતી મોક્ષનગરીને અલંકૃત કરી.
શ્રી શત્રુંજયનું ધ્યાન કરવા ઉપર સોમરાજાની ક્યા સંપૂર્ણ
5
5
5
5
5
5
5
3 5
\ \ \ \ \ \ \ \ \ \ \ \ \ \ \ \ \ \ TANNITIMINTUUUUUUUUUUUN
સાંભળવાથી એ પદની વ્યાખ્યા કરાય છે.
૯૯૯૮
עצצצצצצצצצצצצצצצצצצצצצצצצצצצצצצצצצעעעעעעעעעעעעעעעעעע
વર્ધમાન નગરમાં ન્યાયના ઘરરૂપ ચંદ્ર નામે રાજા હતો. તેણે મોટું સ્વર્ગના વિમાન સરખું શ્રેષ્ઠ ઘર કરાવ્યું. તેની આગળ ચિત્તને આશ્ચર્યકરનારી ચિત્રશાલા કરાવી. અને રાજાએ ચિત્રકારોને ચિત્ર ચીતરવામાટે ચિત્રશાલા આપી. તે ચિત્રકારો ચિત્રશાલામાં ચિત્રો ચીતરતા હતા. તેમાં એક વૃદ્ધ ચિત્રકાર ચિત્રને ચીતરે છે. ચિત્રકારની પુત્રી જ્યારે ભોજન આપવા માટે જાય છે ત્યારે તેનો પિતા બહારની ભૂમિમાં જાય છે, તેથી તે વિચારવા લાગી કે આ મારા પિતા મૂર્ખ છે. જે સમયને ઓળખતો નથી. કારણકે મારો પિતા જમવાના સમયે બહારની ભૂમિમાં જાય છે. આ પ્રમાણે વિચારીને ઘણો સમય ઊભીરહીને પોતે પિતાને જમાડે છે. મારો પિતા મૂર્ખશિરોમણિમાં સ્થાન પામેલો છે. પાંચ નક્કી મૂર્ખ શિરોમણિ છે. બીજે દિવસે જતી એવી તે રાજમાર્ગમાં ગઈ. તે વખતે રાજા માર્ગમાં ઘોડાને ખેલાવતો હતો. તેવી રીતે પોતાની ઈચ્છા પ્રમાણે ઘોડાને ખેલાવતા રાજાને જોઈને ચિત્રકારની પુત્રી વિચારવા લાગી કે આ રાજા પણ મૂર્ખ છે. ઘોડાના ઘાતથી જયારે મનુષ્ય પાડી નંખાશે ત્યારે મનુષ્ય) પાણી પણ માંગશે નહિ અને બોલી પણ નહિ શકે. ક્યાં
છે કે :
शकटं पञ्चहस्तेभ्यो, दशहस्तेन वाजिनम्। हस्तिनं शतहस्तेन, देश त्यागेन दुर्जनम्॥१॥