________________
શ્રી સહwત્ર નામ ઉપર સહમ્પક કુમારની કથા
આ સંસારરૂપી અરય ભયંકર છે. આ શરીરરૂપીઘર ઘણાં દ્રિવાળું છે. કાળરૂપીચોર બળવાન છે. મોહરૂપીરાત્રી નક્કી કાળી છે. તેથી ધ્યાનરૂપી તલવાર વિરતિરૂપી ઢાલ–ને શીલરૂપી ક્વચને ગ્રહણ કરી સમાધિ કરી – અત્યંત સ્થિરદ્રષ્ટિવાલા લોકો તમે જાગો.
तैलोदकायो ऽनलवारिदुग्ध-लोहोल्लसन् सिध्दरसा:क्रमेण। सद्धर्मरङ्गो भविनां बहूना दृष्टांतभावं बिभराम्बभूव ॥१४॥
તેલ – પાણી – લોટું – અગ્નિ – પાણી – દૂધ – ઉલ્લાસ પામતું લોઢું અને સિદ્ધરસ અનુક્રમે સદ્ધર્મનો રિંગ ઘણાં પ્રાણીઓના દ્રષ્ટાંતભાવને ધારણ કરતો હતો.
આ પ્રમાણે ગુરુનું વચન સાંભળીને જિષ્ણુરાજાનો પુત્ર સહમ્રપત્ર સર્વપત્નીઓ સાથે બોધ પામ્યો. વિનય સહિત પિતાને સમજાવીને ગુસ્નીપાસે સંસારસમુદ્રને તારનારી દીક્ષા લીધી. તે વખતે રાજાએ પુત્રની દીક્ષાનો શ્રેષ્ઠ ઉત્સવ ક્ય. કેવલીએ શુક્યારિત્રની આરાધના માટે તે સહમ્રપત્રની સ્ત્રીઓને પ્રવર્તિની પાસે મૂકી. રાજપુત્ર સૂત્રથી અને અર્થથી અગિયાર અંગ ભણીને આચાર્યપદ પામીને અનુક્રમે ઘણાં ભવ્યજીવોને પ્રતિબોધ ક્ય. ઉત્તમ સાધુઓ સાથે વિહાર કરતાં સહમ્રપત્ર આચાર્ય મહારાજ શત્રુંજયગિરિઉપર જઈને શુક્લધ્યાનથી ઉત્તમ વલજ્ઞાન પામ્યા. ઇન્દ્રમહારાજાએ સહસ્ત્રપત્ર આચાર્યના કેવલજ્ઞાનનો મહોત્સવ કરતાં હર્ષથી સુવર્ણમય એક હજાર પાંખડીવાલું કમલ રચ્યું. તે વખતે ત્યાં કરોડ મુનિઓને શુક્લધ્યાનના યોગથી કર્મને ક્ષય થવાથી શ્રેષ્ઠ એવું ક્વલજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે હર્ષિત થયેલા બન્ને બાકીના જ્ઞાનીઓને બેસવા માટે હજાર પાંખડીવાલા જુદા જુદાં સુવર્ણ કમલો બનાવ્યાં. તે દરેક કેવલજ્ઞાની પાસે ઇન્દ્ર ધર્મોપદેશ સાંભળીને ચિત્તમાં ઘણો હર્ષ પામ્યો. જે વખતે તે મહાગિરિ ઉપર સહમ્રપત્ર આચાર્ય મુક્તિપુરીમાં ગયા ત્યારે ઈન્દ્ર સુંદર ઉત્સવ ર્યો. સહરત્રપત્રની સ્ત્રીઓ શ્રી સિધ્ધગિરિઉપર આવીને કેવલજ્ઞાન પામીને મુક્તિપુરીમાં ગઈ. સહમ્રપત્ર આચાર્ય મોલમાં ગયા ત્યારે ઈન્દ્રમહારાજાએ તે તીર્થનું ઉત્તમ ઉત્સવપૂર્વક સહસ્ત્રપત્ર એ પ્રમાણે નામ આપ્યું.
સહાપત્ર નામ ઉપર સહરપત્ર કુમારની કથા સંપૂર્ણ