________________
શ્રી શત્રુંજ્ય નામ પાડનાર – શુક રાજની ક્યા
૨૩
ઘા ઉપર પ્રહારો અવય પડે છે. ધનનો ક્ષય થાય ત્યારે જઠરાગ્નિ ફુરાયમાન થાય. (ભૂખ વધે) આપત્તિઓમાં મિત્રો વિસંવાદી થાય, દ્ધિને વિષે ઘણા અનર્થો હોય છે. તે પછી શુરાજાએ નીચે અરિહંતના ધર્મનો ઉપદેશ આપતાં પિતાને જોઈને ત્યાં આવી નમસ્કાર કરવાપૂર્વક દેશના સાંભળી. દેશનાના અંતે શુકે પૂછયું કે – મારું રાજ્ય કોણે હરણ ક્યું? ત્યારે પિતાએ અનર્થદંડનાં ભયથી તેનું નામ ન કહયું.
હયું છે કે : - શરીરઆદિ અર્થદંડનાં પ્રતિપક્ષપણાનડે રહેલો જે અનર્થદંડ છે. તેના ત્યાગથી ત્રીજું ગુણવ્રત થાય છે. શત્રુનો ઘાત, રાજાપણું,નગરનોઘાત અગ્નિ સળગાવવો, અને ખેચરપણાવગેરે દુર્ગાન, એક મુહૂર્તથી આગળ ત્યજવું જોઇએ. તું બળદોને દમન કર, ખેતર ખેડ ઘોડાઓને પંઢ કર, (ખસી કરદાક્ષિણ્યના અવિષયમાં પાપનો ઉપદેશ નહિ. દયામાં તત્પરજીવે યંત્ર – હળ – શસ્ત્ર – અગ્નિ – સાંબેલું અને ખાંડણિયા વગેરે હિંસક ઉપરણો દાક્ષિણ્યના અવિષયમાં આપવાં ન જોઈએ. તૂહલથી ગીત – નૃત્ય – નાટક વગેરેને જોવું. કામશાસ્ત્રની આસક્તિ, જુગાર – મદિરશ આદિનું સેવન કરવું જલક્રીડા કરવી, હીંચકા ખાવા આદિ વિનોદ કરવા, પ્રાણીઓને લડાવવાં, રાત્રુઓના પુત્રઆદિસાથે વૈર, ભોજન કથા, સ્ત્રીકથા, દેશકથા, રાજય કથા, રોગ અને માર્ગના થાને છોડીને આખીરાત સુવું. ઈત્યાદિ પ્રમાદઆચરણને સારી બુધ્ધિવાલાએ ત્યાગ કરવો જોઇએ. આ પ્રમાણે વિચારીને તે વખતે જ્ઞાની પુરુષે પાપરહિત કાર્ય શત્રુના અને પોતાના પુત્રના હિતને માટે હિતકારી થાય તેમ કહ્યું. તું સિદ્ધાચલને વિષે જા.. ત્યાં ચંદ્રગુફામાં ઋષભદેવ જિનેશ્વરનું સ્મરણ કરતો એકાસણાવાળો છ મહીનામુધી બ્રહમચર્યથી યુક્ત રહે. જ્યારે તે ગુફામાં ચારેતરફ તેજ ફરાયમન થાય ત્યારે તારો શત્રુ નાસી જશે અને તારા હાથમાં રાજય આવશે. શુકરાના પિતાને નમીને સિધ્ધગિઉિપર ગુફાની અંદર જઈને રહીને પિતાએ કહેલ યુક્તિથી ચિત્તમાં શ્રી ઋષભદેવજિનેશ્વરનું ધ્યાન કરવા લાગ્યો. તેણે કહેલી સર્વવિધિવડે સ્મરણયુક્ત તે ગુફામાં છ મહિનાના અંતે ચારેબાજુથી તેજ સુરાયમાન થયું. આ બાજુ ચંદ્રશેખર એકાંતમાં પોતાનું રૂપ ખુલ્લું થયેલું જોઇને મૃત્યુથી ભય પામેલો પોતાના સ્થાનમાં આવ્યો. તે વખતે કે બે પત્ની સહિત પોતાના નગરમાં આવીને વિવિધ પ્રકારના ઉત્સવપૂર્વક પોતાના રાજ્યને શોભાવ્યું.
મંત્રી વગેરે લોકો આવીને રાજાનાં બે ચરણોને પ્રણામ કરીને વેગથી ભક્તિપૂર્વક પોતાનો અપરાધ ખમાવવા લાગ્યાં. તે પછી રાજાએ ઘણા રાજાઓ અને ઘણા સંઘસહિત શ્રી સિધ્ધગિરિઉપર જઈને ખાત્રપૂજાઆદિ સર્વ – ઉત્સવ ર્યા. તે પછી ઘણા રાજાઓની આગળ કહયું કે મને આ તીર્થના માહાસ્યથી શત્રુનેવિશે જ્ય થયો. આથી આ પર્વતનું નામ શત્રુંજય કરાય છે. રાજાઓએ કહ્યું કે હે રાજન ! તમને પ્રિય એવું આ તીર્થનું નામ થાઓ.”
આ શત્રુજ્ય શૈલ (પર્વત) છે. એ પ્રમાણે ચારે તરફ ઉદ્દઘોષણા કરતાં રાજાએ સુંદર ઉત્સવપૂર્વક સાતે ક્ષેત્રમાં ઘણું ધન વાપર્યું. આ બાજુ ચંદ્રરોખર રાજા ત્યાં આવ્યો. પ્રથમજિનને નમસ્કાર કરી વિચારવા લાગ્યો કે મેં દુર્ગતિને આપનાર એવું પાપ ક્યું છે. એ પ્રમાણે વિચારીને મહોદય મુનિની પાસે તે વખતે સંયમ સ્વીકારીને પોતાની જાતે પોતાની ઘણી નિદા કરતાં ચંદ્રશેખરે પાપનો ક્ષય કર્યો. શુકે ગુની પાસે પૂછ્યું કે જેણે મારુરૂપ કરીને અહીં રાજયૂ લીધું હતું. તેનું નામ હમણાં હો. મુનિએ કહયું કે આ ભવથી બાવનમા ભવમાં તમારા