________________
પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦–ોડ સાથે મુક્તિગમન
૪૨૭
બળવા લાગ્યો. ભીખ વગેરેએ કહ્યું કે હે કૃષ્ણ ! તમે પાંડવોની પાસે જાવ આ દુર્યોધન તેઓને અંશ માત્ર પૃથ્વી આપશે નહિ. તે પછી કૃષ્ણ પાંડવોની પાસે પાછા આવીને દુર્યોધને કહેલું સઘળું તે વખતે જણાવ્યું. દુર્યોધનના મનમાં રાજ્યની ઇચ્છા ઘણી છે. અને તે યુધ્ધમાં જીવતરના અપહરણથી પુરાશે. રાજયલક્ષ્મીવડે આંધળો થયેલો દુષ્ટ ચિત્તવાલો દુર્યોધન પિતા વગેરેના પણ ચોખ્ખા હિતકારી વાક્યને માનતો નથી કહ્યું છે કે -
न पश्यति हि जात्यन्धः, कामान्धो नैव पश्यति। न पश्यति मदोन्मत्त, अर्थी दोषं न पश्यति ॥१॥ राज्यलक्ष्मीमदोन्मत्तः, पितरं-मातरं-गुरुम्। सुहृदं बान्धवं पुत्रं, तृणाय नैव मन्यते॥
જન્માંધ જોતો નથી કામાંધ જોતો નથી. મોન્મત્ત જોતો નથી અને અર્થી ઘોષને જોતો નથી. (૧) રાજ્યલક્ષ્મીવડે મોન્મત્ત થયેલો – પિતા – માતા – ગુરુ – મિત્ર – ભાઈ અને પુત્રને તૃણ સમાન પણ માનતો નથી. યુધિષ્ઠિરે કહ્યું કે યુધ્ધમાં મનુષ્યોનો સંહાર થાય છે. તો પણ હમણાં દુર્યોધનની ઈચ્છા પૂરી કરાશે. આ પ્રમાણે તે વખતે કૃષ્ણની સાથે વિચાર કરીને પાંડવો તે શત્રુના મદને છેદવા માટે સૈન્યને ભેગું કરવા લાગ્યા.
યાદવો –મસ્યરાજા – ધૃષ્ટદ્યુમ્ન – પ્રદ્યુમ્ન – સુંદર – સાત્યકિ – પ્રબલાવિષ્ટ નિવિષ્ટ વગેરે મહાનુભટો – અભિમન્યુનામે અર્જુનનો પુત્ર – ઘટોત્કચ નામે ભીમનો પુત્ર-ઇન્દ્રચૂડ-મણિચૂડ-ચંદ્રચૂડ— વિયગતિ –મહાબલ -મહાવીર્ય – મહાવેગ – મહામના – મહાસન – મહામન – મહાવીર – મહાભટ – આવા પ્રકારના સુભટો જેઓ યુધ્ધના કાર્યમાં અદ્વિતીયકુશલ હતા. તેવા અસંખ્ય સુભટો પાંડવોના સૈન્યમાં ભેગા થયા. કર્ણને અર્જુન ને અર્જુનને કર્ણ હણવા ઇચ્છે છે. દુર્યોધન – ભીમને અને ભીમ દુર્યોધનને હણવા ઇચ્છે છે.
ભીખ – કૃપ – દ્રોણગુરુ – શલ્ય – શનિ – અંગરાજા (કર્ણ) – ભગદત્ત – મહાદત – સોમ – વાર્ષિકશુક્તિ - સૌબલ – ઉલૂકુ -લ્યાણ વર્મા – વૃષવાહન – ભૂરિશ્રવા – યુવા - કૃષ્ણવર્મા – હલાયુધ – અને ધની આ પ્રમાણે તે વખતે દુર્યોધનના ઘણા સૈન્યને જોઈને ગોત્રનો વધ જાણીને વિદરે વત ગ્રહણ કર્યું. પાંડુપુત્રોને હણવા માટે પાંચ પ્રતિજ્ઞા કરતા જયદ્રથને સાંભળીને મહાભુજાવાલા ધનંજ્ય – અર્જુને કહાં તે આ પ્રમાણે :
अनध्याये दिने छात्रान्, पाठयेत् पंडित: कुधीः। तेन पापेनलिप्येहं, यन्न हन्यां जयद्रथम्॥ વિપકાજે, થર્મલર્મવિનંતે, એ તેના શીતપીતા જે વિuT:, ક્ષત્રિય રાખલ, તેવાં श्वान कुर्कुटमार्जारान् - ये पुष्यन्ति दिने दिने, तेषां० ॥ દસાક્ષી તનશ્ચ, સુરાપો વૃત્નીપતિ તેન૦ |
વાત મત્રાતા, યો પુરું નાભિમન્ય, છે તેના નો યસ્થ ન પ્રતિઃ પ્રતિ:સ્થાતિરેગન , ને તેના ૦ ||