________________
શ્રી શત્રુંજયની યાત્રામાં દાનરુપી ફ્લને વિષે કુલજ કુમારની થા
શ્રી શત્રુંજયની યાત્રામાં દાનરુપી ફ્લને વિષે કુલધ્વજ કુમારની કથા
કુલધ્વજ રાજાએ ઘણા સંઘ સહિત શ્રી શત્રુંજ્યઉપર દેવોને નમસ્કાર કરીને જિનમંદિર કરાવ્યું તે આ પ્રમાણે : -
પરસ્ત્રીનો હંમેશાં ત્યાગ કરતો મનુષ્ય આલોકને પરલોકમાં કુલધ્વજ કુમારની પેઠે જલદી ઘણી લક્ષ્મી મેળવે છે તે આ પ્રમાણે : -
આજ ભરતક્ષેત્રમાં અયોધ્યા નગરીમાં શંખરાજાની પત્ની ધારિણી નામે શીલવડે શોભતી મનોહર હતી. બન્નેને કામદેવ સરખો લઘ્વજ નામે પુત્ર હતો અને તે અનુક્રમે શ્રેષ્ઠ એવી –૭૨– ક્લાને સુખપૂર્વક શીખ્યો. ક્હયું છે કે :
आहारनिद्राभयमैथुनानि, सामान्यमेतत् पशुभिर्नराणाम् ।
ज्ञानं विशेषः खलु मानुषाणां, ज्ञानेन हीना पशवो मनुष्याः ।।
૩૩
મનુષ્યોને અને પશુઓને આહાર – નિદ્રા – ભય અને મૈથુન એ સમાન હોય છે. પરંતુ મનુષ્યોને વિશેષ જ્ઞાન હોય છે. જ્ઞાન વગરના મનુષ્યો પશુઓ છે. એક વખત રાજપુત્રે – મંત્રીપુત્રની સાથે વનમાં જઇને માનતુંગરની પાસે ધર્મ સાંભલ્યો..
शीलं नाम नृणां कुलोन्नतिकरं - शीलं परं भूषणं, शीलं प्रतिपातिवित्तमनघं - शीलं सुगत्यावहम् । शीलं दुर्गतिनाशनं सुविपुलं शीलं मनः पावनं, शीलं निर्वृत्तिहेतुरेव परमं शीलं तु कल्पद्रुमः ॥ १ ॥ काएण बंभचेरं, धरंति भव्वा उ जे असुद्धमणा । कप्पम्मि बंभलोए, ताणंनियमेण उववाओ ॥१॥ देवदाणवगंधव्वा, जक्खरक्खसकिन्नरा । बंभयारिंनमंसन्ति, दुक्करं जे करंति तं ॥२॥ गोत्राचारपरीहार:, प्राणनाशो यशोगमः । સાધુવાપરિભ્રંશ:, પરસ્ત્રીનમને ધ્રુવમ્રૂત
-