________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
કંદનું ભક્ષણ કરનારા તાપસોને જોઇને કહયું કે તમે કોણ છે ? અને ક્યું ક્યું તપ કરો છો ? તેઓએ કહયું કે અમે કચ્છના વંશમાં ઉત્પન્ન થયેલા કંદમૂળ અને ફળનો આહાર કરનારા તપસ્વીઓ છીએ.. અને નદીના કિનારે રહીએ છીએ. ચક્રધર રાજાએ કહયું કે – હે તાપસો ! તમે શુધ્ધમાર્ગથી ભ્રષ્ટ થયા છે. ક્ષણવાર પણ અભક્ષ્યનું ભક્ષણ ન કરો.
૨૦૮
गूढस्नसाश्छिन्नरुहा : - समभागाश्च पल्लवा : । मिथ्याद्दशामविज्ञाता, अखाद्या हि प्रकीर्तिता ॥ ८५ ॥ તીક્ષ્ણસૂચીમુલાાન્તિ, - ભાળેનન્તા: શીશિનિ । उत्पद्यन्ते विलीयन्ते यत्र तेऽनन्तकायिनः ॥ ८६ ॥ उदुम्बरवटप्लक्ष, काकोदम्बरशाखिनाम्
अश्वत्थस्यापि न फलमश्नीयात् कृमि सङ्कुलम् ॥८७॥ त्याज्या महाविकृतयश्चतस्रोऽनन्त दोषदा : । મથું-માસું-નવનીત, મધુ ત્યાખ્યાન્યમૂનિ હિટા हिमं च विषं च करकान्, सर्वमज्ञातकं फलम् । रजनी भोजनानन्त, - कायान् सन्धानकांस्तथा । । ८९ ।। वृन्ताकमूलकांश्चापि, निखिलं पुष्पितौदनम् । बहुबीजामगोरस - सम्पृक्त द्विदलं त्यजेत् ॥ ९०॥
જેની નસો ગુપ્ત હોય, છેદવાથી ઊગતા હોય, ભાંગવાથી જેના સરખા ભાગ થતાં હોય, અને કુંપળો અને જેને મિથ્યાષ્ટિઓ જાણતા નથી, તેઓએ પણ તે નહિ ખાવા લાયક યાં છે. જે તીક્ષ્ણ સોયના મુખેથી દબાવેલા ભાગને વિષે અનંત પ્રાણીઓ ઉત્પન્ન થાય છે ને મરે છે. તે અનંતકાય છે.
ઉંબરો – પીપળો – વડલો – કાકોદુંબર વૃક્ષનાં અને કૃમિસહિત એવા પીપળાનાં ફળને ન ખાવાં જોઇએ. મદિરા – માંસ – માખણ ને મધ આ ચાર મહાવિગઇયો અનંતોષને આપનારી ત્યજવા લાયક છે.
તેમજ હિમ – બરફ — વિષ – કરા સર્વજાતિના અજાણ્યાં ફળ. રાત્રિભોજન અનંતકાય – બોળ અથાણું તથા
રીંગણાં – મૂળાં – ફણગાવાળાં અનાજ – બહુબીજ – કાચા ગોરસથી મિશ્ર – દ્વિદલ ( વિદલનો ) ત્યાગ કરવો જોઇએ.
–
( દૂધ - દહીં અને છાશને ગોરસ કહેવાય છે. ગરમ કર્યા વિનાના દૂધ – દહીં ને છાશમાં ોળની વસ્તુઓ ખવાતી નથી. તેને દ્વિદલ – વિદલ કહેવાય છે. તેનાથી જીવોત્પત્તિ ને રોગો થાય છે.)
ઇત્યાદિ ઉપદેશવડે કરીને ચક્રધર રાજાએ તે તપસ્વીઓને પ્રતિબોધ પમાડીને મિથ્યાત્વ છોડાવ્યું. ચક્રધર રાજાએ