SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૮ ૯૩૯ ૯૪૦ ૯૪૧ ૯૪૨ ૯૪૩ ૯૪૪ ૯૪૫ ૯૪૬ ૯૪૭ ૯૪૮ ક કંઠે ફૂ ૯૫૩ ૯૫૪ ૯૫૫ ૯૫૬ ૯૫૭ પાસસ્થાના દ્રવ્યથી મંદિર કાંઈક સુધરાવ્યું હોય તો વંદનીક રહે કે નહિ ? લીલોતરીના ત્યાગીને તે દિવસનો કેરીપાક કલ્પે કે નહિ ? દૂધ છાસસાથે મેળવ્યું તે કઈ વિગઈ ગણાય ? ચક્રવર્તીના નિધાનો ભૂમિ ઉપર ચાલે? કે અંદર ચાલે? ચક્રવર્તીનો સૈનિક બાર યોજનના પડાવને કેટલા દિવસે ઉલ્લંઘે? મેલમાં, ન્હાયેલા પાણીમાં તથા પરસેવાથી ભીંજાએલ વસ પીંડભૂત કરેલ હોય, તેમાં સંમૂર્છિમ મનુષ્ય ઉપજે કે નહિ ? પુષ્કરાર્ધદ્વીપના મનુષ્યો કેટલે છેટેથી સૂર્ય દેખી શકે? છૂટા ઉપવાસથી કરેલ છ વીરતપમાં ગણાય કે નહિ ? કમળમાંથી નીકળતા જીવો કમળના હોય કે તેની નિશ્રાના હોય ? પોસહ સામાયિકમાં ચર્ચાવાદની હુંડીઓ વંચાય કે નહીં? યોગ-ઉપધાન કર્યા વિના સૂત્ર ભણે તો અનન્ત સંસારી થાય કે નહીં ? મિથ્યાત્વીના દાનરુચિપણું વિગેરે ગુણો અનુમોદવા લાયક છે કે નહીં? ત્રણ ચૈત્ય સિવાય બીજા ચૈત્યો વંદનીક છે, તેનો ખુલાસો ચરક પરિવ્રાજક તાપસ વિગેરેને સકામ નિર્જરા હોય કે નહિ? સ્વપર પક્ષીને અને મિથ્યાત્વીને પચ્ચક્ખાણ કરાવાય તે માર્ગાનુસારી ગણાય કે નહિ ? નિયમમાં સચિત્ત અને વિગઈ દ્રવ્યમાં ગણાય કે નહિ? ગુરુની દેરી દાહભૂમી સિવાય માન્ય છે કે નહિ ? વ્યવહાર નિશ્ચય સમક્તિનું સ્વરૂપ ગૌતમ પડઘા તપમાં પાત્રામાં નાણું મૂકાય કે નહિ? અને તે કયું દ્રવ્ય ગણાય? ચૌદશે ચોમાસી પ્રતિક્રમણ આચર્યું તેમાં પ્રતિક્રમણ ઘટ્યા તેનો શું ખુલાસો છે? ૭૭ ૨૪૩ ૨૪૩ ૨૪૩ ૨૪૩ ૨૪૪ ૨૪૪ ૨૪૫ ૨૪૫ ૨૪૫ ૨૪૫ ૨૪૬ ૨૪૬ ૨૪૭ ૨૪૮ ૨૫૦ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૨ ૫૨
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy