SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ અને સૂરીશ્વરજી સદા સજ્જન પુરષો ઉપર ઉપકાર કરવાથી સાધુ જનના નેતા હતા. આમ એક પરાપકર્તા અને બીજા પરોપકર્તા હતા, તેથી બે દિશા અવળી હતી, છતાં તે બે એક થઈ, એ આ વખતની દુનિયામાં આશ્ચર્યનો વિષય બન્યો છે. સંથકાર કહે છે કે “અહો! શ્રીહીરસૂરીશ્વરજીનું માહાત્મ! આથી અધિક શું વર્ણન કરી શકાય? પણ ટુંકામાં મુક્તજીવોને મોતીઓને પણ તે શોભાકારક હતા. જેઓ સકલ સૂરિવર્ગમાં વિશિષ્ટ ચારિત્રગુણોએ કરી શિરોમણિ હતા. તેઓના ચરણકિંકર ભવિજપે આ પ્રશ્નોત્તર ગ્રંથનો સંગ્રહ કરેલ છે. શ્રી સિદ્ધાંત-પ્રકરણ-ટીકા-ભાગ વિગેરે અનુસાર કાંઈક અને કેટલુંક પરંપરાએ કરી, અને કેટલુંક સંભાવનાએ કરી, પૂજ્યપાદ શ્રી વિજયસેનસૂરીશ્વરજીએ પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે, તે આ ગ્રંથમાં ગુંબ છે. તેમાં સિદ્ધાંત વિરુદ્ધ પ્રતિભ્રાંતિએ કરી જે કાંઈ રચાઈ ગયું હોય, તે કુવામાં તત્પર કવિ પુરુષોએ પોતાની બુદ્ધિથી શોધી લેવું જ્યાં સુધી આ પૃથ્વી તળમાં જૈનશાસન રૂપી મેરુ જયવંત છે, ત્યાં સુધી આ ગ્રંથ ટકો અને વિદ્વાન પુરષોને વાંચવા કામ લાગો. આ ગ્રંથ ભટ્ટારક શ્રી વિજયહીરસૂરીશ્વરના શિષ્ય તર્કભાષા વાર્તિક ૧ કાવ્ય કશ્યલતા મકરન્દ ૨ સ્વાદવાદ ભાષાસૂત્ર ૩ તેની ટીકા ૪ કાવ્ય કલ્પલતા ૫ વગેરે ગ્રંથો બનાવનાર પં. શુભવિજયગણિએ સંગૃહીત કરેલો છે. । इति भूरिसूरिकोटीरहीर -सकलमहीमण्डलाखण्डलपातसाह -श्री अकबरप्रतिबोधविधानधीर -तत्प्रदत्तजगदगुरुबिरुदधरण - धीर -सत्त्ववान् प्रतिवर्ष षण्मासावधिसमस्तजन्तुजाताभयदान -प्रदानदानशौण्डीर . -श्रीशत्रुञ्जयोज्जयन्तकादिकतीर्थकरमुक्तियुक्ति प्रवीर (श्रेष्ठ इत्यनेकार्थनाममालायां) जीजीआख्यदण्डादि विषमभूमिभञ्जनसीर कलिकालत्रिकालवित्समानामानमहिम -तपा - गच्छाधिराज -भट्टारकपुरन्दर भट्टारकश्री श्री “हीरविजयसूरीश्वरपट्टालकारहार भट्टारकश्री વિનયન [પાછલાલત - પ્રશ્નોત્તર - સંઘ तत्पट्टपूर्वशिखरिशिखरसहस्रकिरणायमानाचार्यश्रीविजयदेवसूरीणामनुशिष्ट्या
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy