SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ आलोयणा विवेगो य, तइयं तु न विजइ। सुहुमे अ संपराये, अहक्खाए तहेव अ॥५॥ સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત સંયમીઓને આલોયાણ અને વિવેક એ બે પ્રાયશ્ચિત્ત હોય છે. ત્રીજું હોતું નથી. તેથી પ્રસ્તુત બાબતમાં શું કહ્યું તે કહે છે. बउस-पडिसेवया खल.इत्तरि छेया य संजया दोणि-। जा तित्थणुसजन्ती, अस्थि हु तेणंतं पच्छित्तं ॥६॥ નિર્ચયની વિચારણામાં બકુશ અને પ્રતિસેવના કુશીલ એ બે નિર્ણયો, અને સંયતની વિચારણામાંઇવરસામાયિક વાળા અને છેદોપસ્થાપન એટલે વડી દીક્ષાવાળા એ બે સંયમો જ્યાં સુધી તીર્થ છે, ત્યાં સુધી પ્રવર્તશે. તેથી જણાય છે કે હમણાં પણ પ્રાયશ્ચિત પ્રાપ્ત થાય છે. આ પાઠ વ્યવહાર ટીકામાં છે, તેથી તે મુજબ જણાય છે કે-જિનકલ્પીઓને મૂલ સુધીના આઠ પ્રાયશ્ચિત્તો હોય છે. ૩-૮૪૫ પ્રશ્ન: યુગલિયાના ક્ષેત્રમાં કલ્પવૃક્ષો છે, તે વનસ્પતિરૂપ છે? કે પૃથ્વીપરિણામરૂપ ઉત્તર:–તે વનસ્પતિરૂપ છે. ૩-૮૪૬ सकल-सूरि-पुरन्दर-परमगुरुगच्छाधिराज-भट्टारक-श्री-विजय-सेनसूरीश्वरजीए प्रसादि करेल अने श्री विजयहीरसूरीश्वरशिष्य पं. शुभविजयगणिवरे संग्रह करेल सेनप्रश्नमां त्रीजो उल्लास पूर्ण थयो.
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy